બૉલીવુડ સ્ટાર કપલ મલાઈકા અરોડા અને અર્જુન કપૂર પોતાના અફેરને લઈને ચર્ચામાં રહે છે બંને એકબીજાનો પ્રેમ દર્શાવાનો કોઈ મોકો છોડતા નથી મલાઈકા અને અર્જુન કપૂર લાંબા સમય બાદ ફરીથી એકવાર રજાઓ માણવા વિદેશ નીકળી ગયા છે હકીકતમાં આવતા રવિવારે એટલે કે 26 જૂને.
અર્જુન કપૂરનો 37 મોં જન્મદિવસ છે બતાવાઈ રહ્યું છેકે મલાઈકા પોતાના બોયફ્રેન્ડ સાથે જન્મદિવસ મનાવવા પેરિસ ગયેલ છે બંનેની સામે આવેલ તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહી છે મલાઈકા અરોડા અને અર્જુન કપૂરને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા જેની કેટલીક ફોટો સામે આવી છે.
અર્જુન કપૂર એરપોર્ટ પર કેજ્યુઅલ લુકમાં જોવા મળ્યા જયારે મલાઈકા હૂંડી અને શોર્ટ્સ સાથે બ્લેક્સ બૂટમાં જોવા મળી અહીં મલાઈકા અરોડાની ડ્રેસને લઈને પણ કેટલાય લોકોએ ટ્રોલ કરી અર્જુન કપૂર 26 જૂને 37 વર્ષના થઈ જશે મીડિયા રિપોર્ટ મુજબ બંને કપલ જન્મદિવસ મનાવવા માટે પેરિસ જવા નીકળ્યા છે.