ટીવી સીરીયલ અભિનેતા સિદ્ધાર્થ વીર સુર્યવંશી નુ 46 વર્ષે નિધન થયું છે તેઓ શુક્રવારે સવારે જીમ માં વર્કઆઉટ કરી રહ્યા હતા એ દરમિયાન અચાનક તેમને હદ્નયરોગનો હુ!મલો આવ્યો તેના કારણે તે જમીન પર પડી ગયા તેમને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ ત્યાં પહોચંતા જ તેઓનું નિધન થયું અને.
હોસ્પિટલમાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા ડોક્ટરોએ સિદ્ધાર્થ ને બચાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેઓ એને બચાવી ના શક્યા ટીવી ઈન્ડસ્ટ્રીમાં રાજુ શ્રીવાસ્તવ અને દિપક ભાણ પછી આ ત્રીજુ ડેથ છે જે જીમમાં વર્કઆઉટ સમયે થયું સિદ્ધાર્થ વીર સુર્યવંશી ખુબ જ લોકપ્રિયતા ધરાવતા અભિનેતા હતા તેમનો.
જન્મ 15 ડીસેમ્બર 1975 માં જન્મ થયો હતો તેમનુ બાળપણ મુબંઈ મા જ વિત્યું હતું ખૂબ નાની ઉંમરમાં અભિનેતાએ મોડેલિંગ થકી પોતાના અભિનયની શરૂઆત કરી હતી સિદ્ધાર્થ વીર સુર્યવંશી એ અભિનય ક્ષેત્રે આવી પોતાનું નામ બદલી નાખ્યું હતું તેમનું નામ આનંદ વીર હતું તેમને ટીવી સીરીયલ કુશુમ વારીસ સુર્યપુત્ર કરણ રીસ્તો મેં કટ્ટી બટ્ટી જીદ્દી દિલ માનેના.
જેવા ઘણા શો માં દમદાર અભિનય કર્યો હતો તેમને ખાવ કુશુમ ટીવી સીરીયલ થી ઓળખવામાં આવતા આ દરમિયાન તેઓ કુશુમ માં અભિનય કરતા હતા એમના અચાનક દેહાતં થી કલાકારો દુઃખ વ્યક્ત કરી તેમના ઘેર પહોંચ્યા છે તેની અંતિમ યાત્રા ની તૈયારીઓ હાલ ચાલી રહી છે પરમાત્મા એમની દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.