બૉલીવુડ એક્ટર વરુણ ધવન અત્યારે એમની આવનાર ફિલ્મ જુગ જુગ જીઓના પ્રમોશનમાં વ્યસ્ત છે જેના માટે તેઓ દેશના કેટલાય શહેરોમાં જઈ રહ્યા છે વરુણ ધવન પ્રમોશનમાં સાથે કેટલીએ સ્ટારકાસ્ટ ભાગ લઈ રહી છે જુગ જુગ જીઓના પ્રમોશનનન વિડિઓ ઇન્ટરનેટમાં ખુબ પસંદ કરવામાં આવી રહ્યા છે.
જેને જોઈને દર્શકો ખુબ ઉત્સાહિત થઈ રહ્યા છે ફિલ્મના પ્રમોશનનો એક એવોજ વિડીયો સવારથી ઇન્ટરનેટમાં વાયરલ થઈ રહ્યો છે જેમાં વરુણ ધવન પોતાની કો સ્ટાર સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે વિડીઓના કારણે વરુણ ધવને ટ્રોલિંગનો શિકાર પણ થવું પડ્યું છે એક યુઝરે ઇન્સ્ટાગ્રામમાં કયારાનો.
એક વિડિઓ શેર કર્યો છે જેમાં વરુણ પોતાની એક્ટર ક્યારાને પાણીની તરફ ધક્કો મારતા જોવા મળી રહ્યા છે વરુણ આ દરમિયાન ક્યારાને પકડેલ હતા કારણ તેઓ પાણીમાં ન પડે પરંતુ એ દરમિયાન વરુણ ક્યારાને કમરથી પકડીને પાણીમાં પાડવાની કોશિશ કરે છે પરંતુ ક્યારા ત્યાંથી ભાગી જાય છે.
વરુણ આ બધું એટલા માટે કરે છે કારણ તેઓ ક્યારા સાથે મસ્તી કરતા હતા પરંતુ એક્ટર વરુણને ક્યારા સાથે મસ્તી કરવી ભારે પડી ગઈ છે એમનો વિડિઓ સોસીયલ મીડિયામાં આવતા જ વાયરલ થઈ ગયો અને ફેન્સ તેના પર અલગ અલગ પકોમેંટ કરીને ટ્રોલ કરી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો.