Cli

વ્હીલચેયર પર વિકલાંગ વૃદ્ધ માંગતો રહ્યો ભીખ, પરંતુ અક્ષય કુમારની પત્નીએ તો…

Bollywood/Entertainment Breaking

ટ્વીન્કલ ખન્નાને બોલીવુડમાં સૌથી તીખા વ્યવહાર માટે ઓળખવામાં આવે છે એમના પતિ અક્ષય કુમાર કેટલીયે વાર કહી ચુક્યા છેકે ટ્વીન્કલથી ડર લાગે છે હકીકતમાં ટ્વીન્કલ હાલમાં મુંબઈમાં એક સલૂનમાંથી બહાર નીકળી રહી હતી ટ્વીન્કલ બહાર આવી તો મીડિયાએ તેને ઘેરી લીધી મીડિયાએ એમને પોઝ.

આપવાની વિનંતી કરી તો ટ્વિન્કલે રોકાઈને મીડિયાને પોઝ આપ્યા કેટલાક સમય રોકાયા બાદ ટ્વીન્કલ પોતાની ઝડપથી જઈને ગાડીમાં બેઠી તેન બાદ તેના કારનો દરવાજો એક અસહાય અને વિકલાંગ પુરુષે ખટખટાવ્યો વૃદ્ધ વ્હીલચેર પર હતા ટ્વીન્કલની કાર કેટલાક સમય ત્યાં ઉભી રહી વૃદ્ધ વ્યક્તિ મદદ માટે.

કારનો દરવાજો વારંવાર ખખડાવતો રહ્યો પરંતુ કારનો દરવાજો તો નહીં ખુલ્યો પણ કાચ પણ ન ખોલવામાં આવ્યો પરંતુ ડ્રાયવરે ગાડી ચલાવી મૂકી અને થઈ એ પણ શકતું હતું કે કાર વિકલાંગની વિલચેરથી લાગી જતી અને તેનાથી વિકલાંગ વૃદ્ધને વાગી પણ શકતું હતું કોઈ માંગનારને પૈસા આ રીતે ન આપવા એ વાત તો.

બરાબર પરંતુ કોઈ લાચારની મદદ કરવી કોઈ નાનું નથી થઈ જવાતું સમાજ હમેંશા એકબીજાની મદદથી આગળ વધે છે જ્યાં જરૂરી હોય ત્યાં મદદ જરૂર કરવી જોઈએ બાકી ટ્વીન્કલ ખન્ના દેશ માટે ન્યુઝપેપરોમાં મોટા મોટા આર્ટિકલ લખી દેવાથી દુનિયા નથી બદલાઈ જતી ટ્વીન્કલ ખન્નાનો આ વિડિઓ સામે આવ્યા બાદ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *