Cli
પાણીમાં ભીંજાઈ ને એક્ટર જેકલીન ફર્નાડીઝે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસ્વીર જોઈ ફેન્સ થયા પાણી પાણી...

પાણીમાં ભીંજાઈ ને એક્ટર જેકલીન ફર્નાડીઝે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસ્વીર જોઈ ફેન્સ થયા પાણી પાણી…

Ajab-Gajab Bollywood/Entertainment

એક્ટર જેકલીન ફર્નાડિસ જલ્દી સાઉથની ફિલ્મમાં જોવા મળવાની છે ફિલ્મનું નામ વિક્રાંત રોના છે તેમાં જેકલીન એક દમદાર પાત્ર નિભાવતી જોવા મળશે તેની કેટલીયે બૉલીવુડ ફિલ્મો લાઈનમાં છે જેકલીન ફર્નાડિસ તેના શિવાય પોતાના કેટલાક બોલ્ડ ફોટોશૂટને લઈને સોસીયલ મીડિયામાં છવાયેલ છે ગયા દિવસોમાં પણ તેની ફિલ્મનું પ્રમોશન કરતા જોવા મળી.

જાણકારી માટે જણાવી દઈએ જેકલીને એક મોડલ અને એક્ટર બન્યા પહેલા એક રિપોર્ટ તરીકે પણ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું છે રિપોર્ટર દરમિયાન ફિલ્મો અને મોડલિંગના પણ ઓફર આવતા રેહતા હતા જેના બાદ એક્ટરે મોડલ બનવાનો નિણર્ય કર્યો એક્ટરને વર્ષ 2006 માં મિસ યુનિવર્સનો તાજ મળ્યો ત્યારે બોલીવુડમાં દમદાર એન્ટ્રી મારી.

મિત્રો જેકલીન ફર્નાડિસની કેટલીયે તસ્વીર એવી છે અહીં તે સોસીયલ મીડિયામાં વાયરલ થતી રહે છે એવામાં હાલમાં એક તેનું ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે તેમાં એક્ટર જેકલીન પાણીમાં ભીંજાઈને ફિટોશૂટ કરતા નજરે પડે છે અહિ એક્ટર બિકીની લુકમાં તેનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતા જોઈ શકાય છે તેની આ તસ્વીર હાલમાં વાયરલ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *