બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રોતેલા આ દિવસોમાં ખૂબ જ લાઈટમ લાઈટ રહે છે બોલીવુડના એક્શન સ્ટાર સની દેઓલ સાથે સિંહ શાબ ધ ગ્રેટ થી પોતાના સફળ અભિનયની શરૂઆત કરનાર ઉર્વશી સાલ 2012 માં મિસ યુનીવસ નો ખિતાબ પણ મેળવ્યો બોલીવુડ તે પોતાના દમદાર અભિનય થકી ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે.
તેની ઘણી બધી ફિલ્મો હીટ રહી છે જેમાં સનમ રે ગ્રેટ ગ્રેન્ડ મસ્તી એટ સ્ટોરી અને પાગલ પંતી જેવી ઘણી બધી ફિલ્મોનો સમાવેશ છે એશિયન સુપર મોડેલનો ખિતાબ ધરાવનાર અભિનેત્રી ઉર્વશી તાજેતરમાં મુંબઈ ની સડકો પર સ્પોટ થઈ હતી જેમાં તે બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી આભલે જડીત ટોપ અને બ્લેક મખમલી પેન્ટ માં તે ખુબ.
શાનદાર લુકમાં ફેન્સ ને મદહોશ કરી રહી હતી લાઈટ મેકઅપ ઓપન હેર ગુલાબી હોઠ તેના ફેન્સને બેકાબુ કરી રહ્યા હતા મદમસ્ત ભરાવદાર નિતંબો તેના છલકાતા યૌવનને બોલ્ડ બનાવી રહ્યા હતા અભિનેત્રી ઉર્વશી રોતેલા એ અચાનક પેપરાજીને પોઝ આપવાના બદલે ડાન્સ કરવાનું શરુ કરી દિધું હતુ તેને ડાન્સ સ્ટેપ માં ગજબના ઠુમકાઓ લગાવ્યા હતા.
તેની પત્ની કમર અને મદમસ્ત ફિગર હવામાં લહેરાતું ચાહકોને લોભાવી રહ્યું હતુ આ દરમિયાન તેનો આ જોરદાર ડાન્સ જોતા પેપરાજી પણ પોતાનો કેમેરો સાઈડ માં મુકતા તેની સાથે ડાન્સ કરવા લાગ્યા હતા સોશિયલ મીડિયા પર ઉર્વશી નો આ વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો જેના પર ફેંસ ફોલોવર મન મૂકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.