મિત્રો અત્યારે સાઉથ ઈન્ડસ્ટ્રીઝમાંથી એક મોટી ખબર સામે આવી રહી છે સાઉથ નરેશ બાબુને એમની પત્નીએ ચપ્પલથી ઝૂડી નાખ્યા છે મિત્રો જણાવી દઈએ નરેશ બાબુ મહેશ બાબુના મોટા ભાઈ છે એમણે બીજા લગ્ન રમ્યા થી કર્યા હતા પરંતુ એમના આ લગ્ન બરાબર ચાલી રહ્યા નથી જેનું મુખ્ય કારણ બારના અફેર.
અભિનેતા નરેશ બાબુએ સાઉથ સભીનેત્રી પવિત્રા લોકેશ સાથે સંબંધમાં છે તેને લઈને પત્ની રમ્યા પતિ નરેશને પવિત્રાને રંગે હાથે પકડવા માંગતી હતી જણાવી દઈએ એક ફિલ્મના શુટિંગને લઈને નરેશ બાબુ અભિનેત્રી પવિત્રા સાથે હોટેલમાં રોકાયેલા હતા તેની જાણકારી રમ્યાને મળતા તે સીધા મૈસૂરની એ હોટેલમાં આવી ગઈ અને જે રૂમમાં નરેશ.
પોતાની ગર્લફ્રેન્ડ સાથે હતા ત્યાં રમ્યા આવી ગઈ અને જોર જોરથી એ રૂમની બેલ વગાડવા લાગી અને નરેશને એ વાતનો અંદાજ આવી ગયો હતો કે રૂમની બહાર રમ્યા ઊભી છે એટલે નરેશ હોટેલના સિક્યુરિટી ગાર્ડને બોલાવી લેછે તેના બાદ પણ રમ્યા ત્યાંથી નથી નીકળતી સિક્યુરિટી ગાર્ડને પણ કહે છેકે તમે ખોટામાં સાથ આપી રહ્યા છો.
ત્યારે નરેશ રૂમથી બહાર નીકળે છે અને રમ્યા પોતાનો હોશ ગુમાવતા ચપ્પલથી મારવાની કોશિશ કરે છે પરંતુ પોલીસ એમને પકડી રાખે છે અભિનેતા નરેશ બાબુ મીડિયાથી વાત કરતા કહે છેકે અમારા પર પબ્લિકલી હુ!મલો થયો છે તેના પર પોલીસે પગલાં લેવા જોઈએ અત્યારે નરેશ બાબુનો આ વિડિઓ પણ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.