બૉલીવુડ એક્ટર કરીના કપૂર અત્યારે તેમના પતિ સૈફ અલી ખાન અને બાળકો સાથે વેકેશન એન્જોય કરી રહી છે વેકેશન દરમિયાન કરીના પોતાના પરિવાર સાથે સારો સમય વિતાવી રહી છે વેકેશન દરમિયાનની કેટલીક તસ્વીર હાલમાં સોસીયલ મીડિયામાં સામે આવી છે ફેન્સ પણ તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે.
તસ્વીરમાં જોઈ શકાય છેકે કરીના કપૂર તેમના પતિ સૈફ અલી ખાન સાથે રોમાન્ટિક થતા જોવા મળી રહી છે હકીકતમાં કરીના કપૂરે પોતાના સોસીયલ મીડિયા પ્લેટફોર્ટ ઇન્સ્ટાગ્રામમાં પતિ સૈફ અલી ખાન સાથે કેટલીક તસ્વીર શેર કરી છે ફોટોમાં તમે જોઈ શકો છો સૈફ પોતાની બેગમ કરીના સાથે કેટલા સારા મૂડમાં જોવા મળી રહ્યા છે.
બંને વચ્ચેનું બોન્ડ અને કેમેસ્ટ્રી લોકોના દિલને જીતી રહી છે કરીના અને સૈફનો રોમાન્સ કપલ્સ ગોલ આપી રહ્યો છે પહેલી ફોટોમાં કરીના ફેલ્ફી લેતા જોવા મળી રહી છે જયારે સૈફ પોઝ આપતા જોવા મળી રહ્યા છે જયારે બીજી ફોટોમાં સૈફ અને કરિનાનો રોમાન્ટિક અંદાજ જોવા મળ્યો એંશી સૈફ કરીનાને કિસ કરતા.
જોવા મળી રહ્યા છે બંનેનો આ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે કરીના અને સૈફની તસ્વીરમાં બેકગ્રાઉનમાં ખુબસુરત નજારો જોવા મળી રહ્યો છે અને એમાંય બંનેની તસ્વીર વધુ રોમાન્ટિક બનાવી રહી છે મિત્રો કરીના અને સૈફની આ તસ્વીર પર તમે શું કહેશો કોમેંટમાં તમારી પ્રતિક્રિયા આપવા વિનંતી.