Cli
know about land area calculation

ઘરે બેઠા મોબાઈલ થી જમીન માપણી કરો હેક્ટર , વીઘા , ગુંઠા માં ઓનલાઇન જમીન માપણી…

Breaking

અત્યારના સમયમાં બધા કામ ઘરે બેઠા જ મોબાઈલ થી જમીન માપણી થઇ જાય તો સારું થાય ,ખેડૂત ભાઈ ની સૌથી મોટી સમસ્યા છે જમીન માપણી અરજી? સર્વે બોલાઈને જમીનની માપની કરાઈએ તો એમાં બહુ સમય જાય છે અને 3 થી 5 હાજર આજુબાજુ ખર્ચ થઇ જાય છે. આજ અમે આ આર્ટિકલમાં જમીનની માપણી ની સમસ્યાનો સમાધાન આપીશું અને પછી બધા ખેડૂતભાઈ મોબાઈલ થી જમીન માપણી કરો ઘરે બેઠા કરી શકશે.

હાલ જમીન માપણી 2024 સરકાર દ્વારા કરવામાં આવી છે એમાં ઘણા ખેડૂતભાઈ ની જમીન ઓછી થઇ ગઈ છે તો ઘણા ખેડૂતભાઈ ની જમીન વધી ગઈ છે ઓનલાઇન દસ્તાવેજમાં. અત્યારે સરકારની આ ભૂલના લીધે ખેડૂતભાઈઓ વચ્ચે જગડા પણ થઇ રહ્યા છે. આજ અમે તમને એવી એપ્લિકેશન વિષે જણાવીશું જેના દ્વારા તમે તમારી જમીન માપણી કરી શકશો એટલે આર્ટિકલમાં છેલ્લે સુધી વાંચજો.

મોબાઈલથી જમીન માપણી 2024 કેવી રીતે કરવી ઓનલાઇન 

તમેં તમારા સ્માર્ટ ફોન દ્વારા હવે gujarat jamin mapani calculator 2024  માંપણી કરી શકો છો એના માટે તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે GPS Fields Area Measure અને આ એપ તમને play store માં મળી જશે. GPS Fields Area Measure એપ દ્વારા તમે કઈ રીતે જમીન માપણી કરી શકશો એ તમને સ્ટેપ મુજબ નીચે જણાવવામાં આવ્યું છે. મોબાઈલ થી જમીન માપણી ખેતીવાડી જમીન માપણી સીટ

જમીન માપણી એપ્લિકેશન 2024

  1. સ્ટેપ 1. સૌ પ્રથમ પ્લે સ્ટોર માં જઈને GPS Fields Area Measure એપ તમારા મોબાઈલ માં અથવા લેપટોપમાં ડાઉનલોડ કરો.
  2. jamin mapani survey number
  3. હવે  તમારા મોબાઈલમાં લોકેશન ચાલુ કરો.
  4. એપ ઓપન થયા બાદ તમારે ઉપરના સર્ચ આઇકોન પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ તમારે જે જગ્યાની જમીન માપણી કરવી છે તેનું નામ લખીને સર્ચ કરવાનું રહેશે.
  5. જમીનનો વિસ્તાર સર્ચ કર્યા પછી, તમારે તળિયે + આઇકોન પર ક્લિક કરવાનું રહેશે.
  6. +આઇકોન પર ક્લિક કર્યા પછી, 3 વિકલ્પો ખુલશે, Distance, Area અને Poi, જેમાંથી તમારે Area ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  7. Area વિકલ્પ પર ક્લિક કર્યા પછી, તમને 2 વિકલ્પો જોવા મળશે,Manual Measuring વિકલ્પ હેઠળ,
  8. તમે જમીનના ફોટાના  ચાર ખૂણા પર ક્લિક કરીને જમીનનું માપ સરળતા થી લઈ શકો છો.GPS Measuring  ખેતીવાડી જમીન માપણી સીટ
  9. તમે ચાલીને જમીન માપવા માંગતા હોવ તો તમારે GPS Measuring વિકલ્પ પર ક્લિક કરવું પડશે.તોજ જમીન માપણી શક્ય બનશે,
  10. GPS Measuring ના વિકલ્પ પર ક્લિક કર્યા પછી, તમારે એપના નીચલા ભાગ પર Start Measuring વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  11. પસંદ કર્યા પછી તમારે જમીનની આસપાસ ચારે બાજુ ફરવું પડશે. જમીન માપણી ફી 2022 ,જમીન માપણી કેવી રીતે કરવી

તમારે જમીનની ચારેબાજુ ચાલવાનું પૂરું કર્યા પછી, તમારે એપના નીચે Stop Measuringના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે, તે પછી તમને ઉપર જમીનનું માપ જોવા મળશે.જો તમે થોડા સમય પછી એપનો ઉપયોગ કરશો, તો તમને જમીનનું પાક્કું માપ જોવા મળશે. જમીન માપણી ના નિયમો

ઓનલાઇન જમીન માપણી ગણતરી 2024

જમીન માપણી અરજી જમીન માપણી નું માપ તમારે કોઈ પણ જમીન માપ જોઈ એ તે નીચે મુજબ આપેલ છે મહેસુલ સરકારી માપ છે.

જમીન માપણી pdf 2024: જમીન માપણી ની માહિતી ,Jamin mapani calculator Online 2024

અમેઆ લેખ માં એપ્લિકેશન વિશે જણાવ્યું છે, તમે જમીન માપણી એપ્લિકેશનને શ્રેષ્ઠ મોબાઇલ જમીન માપન એપ્લિકેશન તરીકે કહી શકો છો. આ એપ દ્વારા આપણે GPS હેઠળ અથવા ચાલીને જમીન માપી શકીએ છીએ.

આ એપનો ઉપયોગ Play Store પર 1 કરોડ કરતા પણ વધુ લોકો કરે છે, અને Play Store પર આ GPS Fields Area Measure એપનું રેટિંગ પણ 4.6 થી વધુ છે. જો તમારે આ એપ,ડાઉનલોડ કરવી હોય તો PLAYSTOR માં જઈને GPS Fields Area Measure લખશો એટલે એપ્લિકેશન આવી જશે. ત્યાં થી ડાઉનલોડ કરવી.

2.Land Area Calculation & GPS

Land Area Calculation & GPS એપનું કામ જમીન માપવા માટે થાય છે. તમે ચાલીને અથવા જીપીએસ હેઠળ જમીન માપવા માટે પણ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. આ એપનો ઉપયોગ 10 લાખથી વધુ લોકો કરે છે, અને આ એપનું રેટિંગ પણ 4.3 છે.

3.Land Calculator Area

આ એક ખૂબ જ સારી જમીન માપવા માટેની એપ છે, આ એપનો ઉપયોગ 1 લાખથી વધુ વપરાશકર્તાઓ કરે છે. આ એપ હેઠળ, અમે જીપીએસ હેઠળ અથવા ચાલીને જમીન માપી શકીએ છીએ.પ્લે સ્ટોર પર આ એપનું રેટિંગ 3.9 થી વધુ છે. downlod કરવી છે

4.GPS Area Calculator 

સારાંશ – આજની આ પોસ્ટમાં, મોબાઈલથી જમીન કેવી રીતે માપવી તેના વિશે સંપૂર્ણ માહિતી આપેલ છે, આ પોસ્ટ વાંચ્યા પછી તમને ખબર પડી જ હશે કે, ઓનલાઇન જમીનની માપણી કેવી રીતે કરવી અને મોબાઈલ દ્વારા જમીનની માપણી કેવી રીતે કરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *