કેટલીયે વાર લોક્કો નાની મોટી પરેશાનીઓથી કંટાળીને લોકો પોતાની જિંદગીથી દૂર ભાગવા લગતા હોય છે પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ મોટામાં મોટી મુશ્કેલીઓનો હસીને સામનો કરતા હોય છે એમાંથી એક છે 24 વર્ષની મોડેલ મહોગની ગેટર ટેલેંટન્ડ દેખાતી ગેટર જન્મથી જ સામાન્ય બાળકોની જેમ ન હતી.
એમને જન્મથી એક ગંભીર બીમારી છે જેના કારણે તેનો ડાબો પગ હદથી મોટી થઈ જાય છે એક હાથીની જેમ મોડલની તસ્વીરમાં તમે જોઈ શકો છોકે મોડલનો એક પગ કેટલો મોટો છે સૌથી નવાઈની વાત એ છેકે આ બીમારીનો આજસુધી તેને કોઈ ઈલાજ નથી મળ્યો મોડલમાં આ પગના કારણે કેટલાય લોકોએ તેની મજાક બનાવી છે.
પરંતુ હવે મોડેલ દરેક નેગેટિવ કોમેટને ઇગ્નનોર કરવું સમજી ચુકી છે મોડલ અત્યારે તેના પગને ગૌરવ સાથે સારું અનુભુવી રહી છે મોડલના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં તમને તેની આવી કેટલોયે ફોટો મળી જશે અત્યારે તેઓ પોતાના વધેલા મોટા પગને સોસીયલ મીડિયામાં શેર કરીને સારી એવી મોટી નામના મેળવી રહી છે.
આટલી મોટી ગંભીર બીમારી છતાં મહોગની ગેટર પોતાના મોટા પગને નસીબદાર માની રહી છે કારણ તે કહે છેકે આજે તેના લીધે મને ઓળખાણ મળી છે ગેટર કહે છેકે લોકોને દેખાવથી ન ઓળખો પરંતુ તેના દિલ અને માણસાઈથી ઓળખો હું બાળપણમાં ખુબ માનસિક રીતે હેરાન થઈ પરંતુ અત્યારે હું ખુબજ ખુશ છે.