બોલીવુડ કિંગ ખાન અભિનેતા શાહરુખ ખાન બોક્સ ઓફિસ પર ધમાકેદાર વાપસી કરવા જઈ રહ્યા છે અને તેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે ફિલ્મ પઠાણનું ટ્રેલર શાહરૂખ ખાનના જન્મદિવસના નિમિત્તે રિલીઝ કરવામાં આવ્યું હતું અને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યું હતું અને પોઝિટિવ રિસ્પોન્સ સાથે વધાવી લીધું હતું.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ઘણા લોકોનું કહેવું છે કે ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ ના ઘણા રેકોર્ડ તોડી શકશે અને પ્રથમ દિવસે ખૂબ મોટી કમાણી કરશે તેવું પઠણ ટ્રેલરને મળેલા પ્રેમથી તેમને અનુમાન લગાડ્યું છે બોલીવુડ અભિનેતા શાહરુખ ખાન એક બીજી બાબતથી ખૂબ ચર્ચામાં આવ્યા છે તાજેતરમાં શાહરુખ ખાન.
મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા તેમાં તેમનો લુક ખૂબ જ બદલાયેલો જોવા મળતો હતો તેમના વાળ નાના અને સફેદ જોવા મળતા હતા દાઢીમાં પણ ઘણા સફેદ વાળ પ્રતીત થતા હતા શાહરુખ ખાન ખૂબ જ અલગ દેખાઈ રહ્યા હતા જોકે ઘણા યુઝરો નું કહેવું છે કે શાહરુખ ખાન અને આવનારી.
ફિલ્મ ડંકી ના માટે બદલ્યો છે કારણકે ફિલ્મ ડંકીમાં એક આમ આદમી ની જિંદગી ની સફર દર્શાવતી કહાની છે જેમાં શાહરુખ ખાન મુખ્ય અભિનેતા રૂપે જોવા મળશે જે ફિલ્મમાં જોવાની થી લઈને વૃદ્ધાવસ્થા સુધીની સફર દેખાડવામાં આવશે જે ફિલ્મોનું હાલ શૂટિંગ ચાલી રહ્યું છે સૂત્રોના જણાવ્યા અનુસાર.
શાહરુખ ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ ડંકી ના શૂટિંગમાં વ્યસ્ત છે એના કારણે કદાચ તેઓ સફેદ દાઢી અને વાળમાં જોવા મળ્યા છે આ દરમિયાન શાહરુખ ખાન ના ચહેરા પરથી તેવું લાગી રહ્યું હતું કે તેઓ ખૂબ અનોખી સ્ટોરી સાથે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા જઈ રહ્યા છે.
ફિલ્મ રબને બનાદી જોડીમાં શાહરુખ ખાન જે અંદાજમાં જોવા મળ્યા હતા તેને દર્શકો આજે પણ ભૂલી શકતા નથી એ ફિલ્મના ઘણા સોંગ પણ લોકો ખૂબ પસંદ કરે છે જેમાં શાહરુખ ખાન ડબલ લુકમાં પોતાનો પ્રેમ સાબિત કરી રહ્યા હતા એવી જ રીતે ફિલ્મ ડંકી ની કહાની પણ અનોખી હોઈ શકે.