પ્રેગ્નન્સી ની ખબરો વચ્ચે બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ ની પેપરાજી એ રજા વિના તસવીરો લેતા કેટરીના કેફે ગુસ્સો કરતી જોવા મળી હતી કેટરીના કૈફ જે હંમેશા શાંત રહે છે તે હંમેશા સ્માઈલ સાથે જોવા મળે છે નોર્મલ ફેસમાં અચાનક જ ગુસ્સો આવી ગયો હતો કેટરીના કૈફ જે ફિટનેસ ને લઈને ખૂબ જ ચર્ચાઓમાં રહે છે.
તે રેગ્યુલર જીમ વર્કઆઉટ કરે છે જ્યારે તેમના લગ્ન ની વાત સામે આવી હતી ત્યારે પણ તે જીમ વર્કઆઉટ કરી રહી હતી તાજેતરમાં કેટરીના કેફ મુંબઈ એક પાર્કમાં સ્પોટ થઈ હતી તે પોતાની બહેન સાથે આ પાર્કમાં વોક કરવા માટે આવેલી હતી આ દરમિયાન પેપરાજીને ખબર પડી ગઈ કે કેટરીના કેફ આ પાર્કમાં આવેલી છે.
તેઓ તેની રાહ જોઈને ઊભા રહ્યા ત્યારે તે ગાડીમાં બેસવા ગઈ એ સમયે પેપરાજીએ તેની રજા વિના તસવીરો ક્લિક કરવાનું ચાલુ કર્યું વિડીયોગ્રાફર તેનો વિડીયો ઉતારી રહ્યો હતો આ દરમિયાન કેટરીના એ ગુસ્સે થઈને વિડીયોગ્રાફને રોકતા આગંળી દેખાડી અને કહ્યું કે કેમરાને નીચે કરો કેટરીના.
આ દરમિયાન જણાવ્યું કે હું અહીંયા એક્સરસાઇઝ કરવા માટે આવેલું છું અને તમે લોકો આવી રીતે મારો વિડિયો ના ઉતારી શકો આ દરમિયાન કેટરીના કેફ ખૂબ જ ગુસ્સો કરતી જોવા મળી હતી તેને પોતાનું માસ્ક પણ હટાવીને પેપરાજીને વિડીઓ તસવીરો લેવા માટે ના પાડી હતી.
કેટરીના કેફ નું આ રૂપ જોઈને ફેન્સ પણ ચોંકી ગયા હતા પેપરાજી સામે તાપસી પન્નુ જયા બચ્ચન અવારનવાર ઝગડી પડે છે આ વચ્ચે કેટરીના કૈફ નું આ રુપ ખુબ ચોંકાવનારુ હતું આખરી શા માટે કેટરીના કેફ નો ગુસ્સો આવ્યો કેટરીના કેફ જ્યારે એરપોર્ટ પર જોવા મળી હતી ત્યારે તેનું.
પેટ ખૂબ ફૂલેલું જોવા મળતા પેપરાજીએ એને પ્રેગનેટ જણાવી હતી આ દરમિયાન કેટરીના કેફ આ અફવાઓથી પરેશાન છે એવી પણ ખબરો સામે આવી છે એટલા માટે તે હાલ મિડીયા પેપરાજી સામે આવતી નથી એવું પણ કારણ કદાચીત હોઈ શકે મિત્રો આ મામલે તમેં શું કહેશો કોમેંટમાં જણાવવા વિનંતી.