બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા પ્રોડ્યુસર કરણ જોહર અવારનવાર ચર્ચાઓમાં રહે છે પોતાની હરકતો ના કારણે તો ઘણા નિવેદનો ના કારણે પણ તેઓ ખુબ ટ્રોલ પણ થાય છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બાળકોને પોતાની ફિલ્મોમાં ઉતરનાર કરણ જોહર એકમાત્ર પ્રોડ્યુસર છે તેમની ફિલ્મો ચાલે તે કરણ જોહર ક્યારેય વિચારતા નથી.
કરણ જોહરે થોડો સમય પહેલા એવું પણ નિવેદન આપ્યું હતું કે તેઓ ને કોઈ છોકરી પસંદ આવતી નથી તેઓ કોઈ છોકરી સાથે રોમાન્સ અનુભવતા જ નથી તેઓ જ્યારે કોઈપણ મહિલાની કે છોકરીની પાસે આવે ત્યારે તેમને રોમાન્સ જેવી કોઈપણ ફીલિંગ્સ અનુભવ થતી જ નથી આ આ નિવેદન બાદ કરણ જોહર ખૂબ જ ટ્રોલ થયા હતા.
કરણ જોહર લગ્ન કર્યા વિના એક બાળકને ગોદ લઈને પિતા બની ગયા છે તેમના વિશે એવી પણ ખબરો સામે આવતી રહે છે કે તેઓ એક પુરુષ નથી પરંતુ એક ગે છે આ વચ્ચે તાજેતરમાં આઈફા એવોર્ડ શો દરમિયાન કરણ જોહર અનોખા અંદાજ માં જોવા મળ્યા હતા એમને અતરંગી સુટ પહેરેલું હતું જેમાં છોકરીઓ જેવી સ્ટાઇલ જોવા મળતી હતી.
સૂટમાં તેઓ ખૂબ જ અલગ દેખાઈ રહ્યા હતા અને તેને ફીટ કરવા માટે દોરી પણ લટકાવેલી હતી આ દરમિયાન આઈફા એવોર્ડના સ્ટેજ પર સલમાન ખાન વરુણ ધવન જેવા ઘણા બધા સ્ટાર કલાકારો ઉપસ્થિત હતા સલમાન ખાન બેહદ શાનદાર સ્ટાઇલિશ ગ્રે શૂટમાં જોવા મળ્યા હતા તેમને કરણ જોહર ની.
એ લટકેલી દોરીને ધીમેથી ખેંચી હતી આ દરમિયાન સલમાન ખાન ખૂબ જ જોરથી હસવા લાગ્યા અને કરણ જોહરને કહેતા પણ જોવા મળ્યા કે આ કેવી જાતનો શૂટ છે આવું તમે શું પહેરીને આવ્યા છો કરણ જોહર પણ સલમાન ખાનની આ વાત સાંભળીને ખૂબ જોરથી હસવા લાગ્યા આ દરમિયાન.
તેમની સાથે રહેલા વરૂણ ધવન પણ પોતાના ચહેરા પર હાસ્યને રોકી ન શક્યા અને ખડખડાટ તેઓ પણ હસીને કરણ જોહર ની મજાક ઉડાવતા જોવા મળ્યા હતા કરણ જોહર હંમેશા અનોખા અંદાજ સાથે સ્પોર્ટ થતા રહે છે એ વચ્ચે તેમનો આ લુક જોતા સલમાન ખાન પણ ખૂબ જ જોરથી હસી પડ્યા હતા.