બોલીવુડમાં ઓછા પરંતુ પોતાના રોલથી લોકોના દિલોમાં જગ્યા બનાવી ચૂકેલ મહિમા ચૌધરીએ જયારે ખુદ કે!ન્સર જેવી ગંભીર બીમારીથી ઝઝૂમી રહીછે તે જણાવ્યું તો લોકો પણ દંગ રહી ગયા હતા જણાવી દઈએ મહિમા ચૌધરી બ્રેસ્ટ કે!ન્સરથી ઝઝૂમી રહી છે પરંતુ બોલીવુડમાં પેહલા પણ કેટલીયે એકટરોને કે!ન્સર થઈ ચૂક્યું છે.
આપણે આજે આ પોસ્ટ દ્વારા એવી 8 એક્ટરથી વાત કરીશું જેઓ કે!ન્સર જેવી ગંભીર બિમારીથી ઝઝૂમીને બહાર આવી છે પહેલા વાત કરીશુ ટીવી એક્ટર છવિ મિત્તલની જેઓ હાલમાં એ ગંભીર બીમારીનો જંગ જીતીને બહાર આવી છે જયારે અનુપમ ખેરની ખેરની પત્ની અને બીજેપી સંસદ કિરણ ખેર પણ તેનો જંગ જીતીને પાછી આવેલ છે તેલુગુ એક્ટર હમસા નંદિનીને.
વર્ષ 2021 માં જણાવ્યું હતું કે તેઓ પણ આ બીમારીથી ઝઝૂમી રહી છે સોનાલી બાન્દ્રે પણ 2018 માં કે!ન્સર પીડિત થઈ હતી પરંતુ તેઓ જંગ જીતી ગઈ આ લિસ્ટમાં આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ નફીસા અલી બૉલીવુડ એક્ટર લીઝા રે એક્ટર મનીષા કોઈરાલા અને ગુજરે જમીનની એક્ટર મુમતાજ પણ કે!ન્સર જેવી ગંભીર બીમારી માંથી જંગ જીતેલ છે.