બોલીવુડ એવો હોલીવુડ ફિલ્મ અભિનેત્રી દેશી ગર્લ પ્રિયંકા ચોપડા સોશિયલ મીડિયા પર બોલ્ડનેશ લઈને ખૂબ જ એક્ટિવ રહે છે પોતાના પતિ નિક જોનાશ સાથે રોમેન્ટિક તસવીરો શેર કરી લાઈમલાઈટ માં રહેતી પ્રિયંકા ચોપડા ભારત આવી ચુકી છે પહેલી વાર પોતાની દિકરી ને મુંબઈ.
માયાનગરી લઈને અમેરીકા થી પોતાના પતિ નિક જોનાસ સાથે પ્રિયકા ચોપડા પહોંચી હતી તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર પ્રિયંકા ચોપડા શાનદાર અંદાજમાં ગુલાબી રંગ ના આઉટફીટ માં દિકરી માલતી સાથે પહોંચી હતી સાથે નિક જોનાસ પણ બ્લેક શુટ પેન્ટ માં જોવા મળ્યા હતા.
પ્રિયંકા ચોપડા ને જોતા ચાહકો ની મોટી ભીડ ઉમટી પડી હતી દેશી ગર્લ પ્રિયકા ચોપડા એ પહેલીવાર દિકરી માલતી સાથે મિડીયા સામે પોઝ આપ્યા હતા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપરહિટ ફિલ્મો આપી ખુબ લોકચાહના મેળવનાર બોલીવુડ ની હોટ અને બોલ્ડ અભિનેત્રી તરીકે જાણીતી.
પ્રિયંકા ચોપડા આજે પણ ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી ગત વર્ષે જાન્યુઆરી માં સેરોગેસી ના માધ્યમ થી પ્રિયંકા ચોપડા માં બની હતી પોતાની માં બનવાની ખુશી સાથે પ્રિયંકા ચોપડા એ ઘણા સમય સુધી માલતી ને કેમેરા અને લાઈમલાઈટ થી દુર રાખી હતી.
એ વચ્ચે તાજેતરમાં પ્રિયંકા ચોપડા એ દિકરી માલતી નો ચહેરો પોતાના ચાહકોને સરપ્રાઈઝ તરીકે દેખાડી ખુશી વ્યક્ત કરી હતી સાલ 2008 માં રાજસ્થાન ઉદેપુર પેલેસ માં અમેરીકન નિક જોનાસ સાથે હિન્દુ અને ખ્રિસ્તી રીતી રીવાજ અનુસાર લગ્ન બાદ પ્રિયંકા ચોપડા.
અમેરીકા ચાલી ગઈ હતી મુંબઈ વર્ષમાં એકવાર આવતી પ્રિયંકા ચોપડા મિડીયા અને પેપરાજી વચ્ચે લાઈમલાઈટમાં રહે છે એ વચ્ચે પ્રિયંકા પોતાના માતાપિતા ને મળવા ફેમેલી સાથે ફરીવાર મુંબઈ પહોંચી હતી જેને લ ઈને ચાહકો માં ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો.