Cli
પત્નીએ અડધી રાતે પ્રેમીને બોલાવ્યો, પોતાના બે બાળકો ને સુવડાવી પતિ સાથે એવું કર્યું કે પરિવાર સાથે આખું ગામ ચોકી ગયું...

પત્નીએ અડધી રાતે પ્રેમીને બોલાવ્યો, પોતાના બે બાળકો ને સુવડાવી પતિ સાથે એવું કર્યું કે પરિવાર સાથે આખું ગામ ચોકી ગયું…

Breaking

મિત્રો પતિ પત્ની નો સંબંધ એક પવિત્ર અને વિશ્વાસના આધાર પર ટકલો છે ચોરીના ચાર ફેરા ફર્યા બાદ પતિ અને પત્ની એકબીજાના વિશ્વાસ અને પ્રેમના બંધનમાં બંધાય છે પરંતુ મિત્રો સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક ન્યુઝ સામે આવ્યા છે જે ન્યુઝ મધ્યપ્રદેશ ના રાજગઢ જિલ્લાના ખેડીગામ થી આવ્યા છે.

એવો બનાવ છે જેનાથી મિત્રો ઘણા બધા લોકો અચંબા માં મુકાઈ ગયા છે મિત્રો બનાવ ખૂબ દુઃખદ છે ખેડી ગામના રામદિનેશ મીણા તેમની પત્ની જયોતી મીણા તેમજ બાળકો સાથે રહેતો હતો એમના આ સુખી લગ્ન જીવન દરમિયાન તેમને બે બાળકોનો પણ જન્મ થયો હતો રામ દિનેશની પત્ની જ્યોતિ તેના જ ગામમાં રહેતા.

ચેન સિંહ લોઢા ની સાથે પ્રેમ કરી બેઠી હતી ચેન સિંહ અને જ્યોતિ વચ્ચે અવૈધ સંબંધો બંધાયા જે સંબંધો થી ખૂબ નજીક આવ્યા સમય જતા ચેન સિંહ લોઢા એ એને એક મોબાઇલ ગિફ્ટ આપ્યો બંને ખૂબ મોબાઇલમાં વાતો કરતા જેની જ્યોતી ના પતિ દિનેશને ખબર પડતા બંને વચ્ચે ખૂબ ઝઘડો થયો અને મોબાઈલ તોડી નાખ્યો.

વાત એટલે અટકી નહીં મિત્રો ચેનસિહં લોઢા અને દિનેશ ની પત્ની જ્યોતિએ પોતાના પતિ દિનેશ નું કાળસ કાઢવાનું નક્કી કર્યું રાત્રિના સમયે જ્યોતિએ જમ્યા બાદ દિનેશ ખાટલા પર સૂતો હતો ત્યારે જ્યોતિ તેના બંને બાળકોને લઈ બીજા માટે રૂમમાં સુવડાવા લાગી જ્યારે બંને બાળકો સુઈ ગયા.

તેમજ રામ દિનેશ પણ ખાટલા પર સુઈ ગયો ત્યારે રાત્રિના સમયે તેના પ્રેમીને ઘરે બોલાવ્યો તેણે લાકડી વડે દિનેશના મા!થામાં ઢોર માર્યો અને આ કામમાં તેના પ્રેમી લોઢાએ પણ તેનો સાથ સહકાર આપ્યો ઘરમાં સૂતી વખતે જ તેને પતાવી ત્યારબાદ ચેન સિંહ લોધા પોતાના ઘરે ચાલ્યો ગયો પછી જ્યોતિ ઉપરના માળે પોતાના.

બાળકો સાથે સુવા માટે ચાલી ગઈ જ્યારે સવારના સમયે જાગીને તેણે નાટક ચાલૂ કરી શોરબકોર કરીને આસપાસના પડોશીઓને કહ્યું કે તેના પતિને કોઈ કે ઘરમાં ઘૂસીને મા!રી નાખ્યોછે આ ઉપરાંત પોલીસને પણ એવું જણાવ્યુ કે તે પોતાના બંને બાળકો સાથે ઉપરના માળે સુતી હતી પોલીસે ખૂબ જ તપાસ કરી.

પરંતુ આ મામલે પોલીસને કોઈ સબૂત હાથ ના લાગ્યો તો પોલીસ નું સીધું શક દિનેશ ની પત્ની જ્યોતી પર ગયું પોલીસે જ્યોતિની કડક પૂછપરછ કરતા જ્યોતિએ બધુ બકી નાખ્યું અને પોતે જ પોતાના પ્રેમની સાથે મળીને પોતાના પતિ દિનેશને પતાવી દીધો હતો એવું કબુલ્યું પોલીસે જ્યોતિ અને એના પ્રેમી ચેનસિહં બંનેને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *