ગુજરાતમાં આજે બધાને ખબર છે ખરેખર કેવી હાલત થઈ છે વરસાદના કારણે ગણાય લોકોને નુકસાન થયું છે ખાવા પીવા માટે જે સ્ટોક ભેગો કરેલો એ પણ પલળી જવાથી એચએએલ મોટા ભાગના લોકોને ખાવાના પણ ફાંફા પડે છે તો આ જોઈ ખજૂરભાઈથી રહવાયું નહીં અને તરતજ આવો નિર્ણય લઈ લીધો અને બે હાથ જોડી આ ખાસ ગુજરાતની જાણતા વિનંતી કરી હતી.
તેમણે સૌપ્રથમ કહ્યું નમસ્કાર મિત્રો રાજકોટ જુનાગઢ પોરબંદર અને જામનગર અને તેની આજુ બાજુના વિસ્તારમાં ભારે પૂર આવ્યું છે લોકોને ગણું મોટું નુકસાન થયું છે આ પૂર આવવાના કારણે ગણા ખરા લોકોનું અનાજ કરિયાનું પલળી ગયું છે એટલે એએમએઆરઇ ટીઇ લોકોની ખરેખર મદદ કરવી છે એટ્લે જે લોકોને પણ આવો પ્રોબ્લેમ્સ થયો હોય તેઓ તેમનું સરનામું ગામ નામ મોબાઇલ અને બીજી વિગત કમેંટ કરી જણાવો જેથી અમે લોકો જેમ બને તેમ જલ્દીથી તે લોકોની મદદ કરી શકીએ.
ગુજરાતની જનતાને પણ ખાસ ભલામણ કરીયે છીએ કે બને તેટલું આ પોસ્ટને શેર કરજો જેથી જે લોકો પણ આ પરિસ્થિતીમાં અને સમસ્યામાં છે તેમના સુધી અમે પહૂંછી શકીએ અને તેમણે પણ મદદ કરી શકીએ બસ મને આશા છે કે મારા વહાલા ગુજરાતીઓ જેમ બને તેમ આ પોસ્ટને શેર કરશે અને બસ આ નાનું કામ કરી તે લોકો પણ અમારી સાથે લોકો સાથે મદદ કરવા માટે ભાગીદાર બનશે બસ અંતમાં એટલુજ કહેવું છે કે ભગવાન તારા લાખ લાખ આભાર કે ખજૂરભાઈ જેવો હીરો તે ગુજરાતમાં પૈદા કર્યો છે.