Cli
ડાયરેક્ટર રામ ગોપાલ વર્માએ આખરે ચાટવા પડ્યા અભિનેત્રી ના પગ...

ડાયરેક્ટર રામ ગોપાલ વર્માએ આખરે ચાટવા પડ્યા અભિનેત્રી ના પગ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડના જાણીતા અને મશહૂર ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા અવર નવાર પોતાના વિવાદ નિવેદનને લઈને ચર્ચાઓમાં છવાયેલા રહે છે એ વચ્ચે તાજેતરમાં તેઓ ફરી વિવાદમાં આવી પહોંચ્યા છે અને આ વખતે ડાયરેક્ટ રામગોપાલ વર્મા ખૂબ જ ખરાબ હરકતના કારણે વિવાદમાં ફસાયા છે સમગ્ર ઘટના અનુસાર સોશિયલ મીડિયા પર.

એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા એક અભિનેત્રીના પગ ચાટતા જોવા મળે છે તાજેતરમાં રામગોપાલ વર્મા એક ઇન્ટરવ્યૂ સેસનમાં ભાગ લીધો હતો જ્યાં તેમની સાથે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી આશુ રેડ્ડી જોવા મળી હતી આશુ રેડ્ડી બોલ્ડ અંદાજમા ડીપનેક આઉટફીટ માં પોતાના.

મદમસ્ત ભરાવદાર નિતંબો ને ફોન્ટ કરી ખુરશી માં બેઠેલી જોવા મળે છે તો રામ ગોપાલ વર્મા જમીન પર બેસી તેના પગ દબાવતા વાતચીત કરતા દેખાય છે આખરે લાંબી ચર્ચા બાદ અભિનેત્રી આશુ રેડ્ડી ના પગ ચાટતા પણ ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા જોવા મળે છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના નામ થી બદનામ અનેક અભિનેત્રી સાથે સબંધો ધરાવનાર રામ ગોપાલ વર્મા જણાવે છે.

મહીલાઓ ની ઈજ્જત કરવી જોઈએ અને આ વિડીયોમાં તે અભિનેત્રી સાથે ગળા માં હાથ નાખી અજીબ હરકતો કરતા જોવા મળ્યા આ દિવસોમાં રામ ગોપાલ વર્મા ની ફિલ્મ ડેન્જરસ રિલીઝ થવા જઈ રહી છે એ વચ્ચે તાજેતરમાં આવેલો વિડીઓ જોઈ સોશિયલ મીડિયા યુઝરો રામ ગોપાલ વર્મા ને ઐયાસી કહીને પબ્લીસીટી સ્ટંટ જણાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *