તાજેતરમાં આપડે બધા જાણીએ છીએ કે જામનગર રાજકોટ પોરબંદર જેવા વિસ્તારોમાં એકદમ ધોધમાર વરસાદ અને ડેમનું પાણી છોડવાથી બહુ જ વધારે પ્રમાણમા પાણી આવી જતાં ગણાય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ત્યારે એક માણસ કે જે તેના પરિવાર સાથે એક ઘરના ધાબા પર આશ્રય લઈ વિડિયો બનાવ્યો હતો કે કોઈ મને બચાવી મારી આજુ બાજુ બસ પાણી જ પાણી છે અને પાણીનો ફ્લો એટલો વધી ગયો છે કે અમે જે છત પોર ઊભા છીયે તે પણ થોડાક જ સમયમાં ડૂબી જાય એમ છે.
તે વ્યક્તિએ વિડિયોમાં તેની આજુ બાજુ બતાવ્યુ કે જુવો તમે અમારી પરિસ્થિતી કેવી છે અમારી ચારે બાજુ બસ પાણી જ પાણી છે અમે અહિયાં થી કાય પણ જય શકીએ તેમ નથી અમારી હાલત બહુ ગંભીર છે હેલિકોપ્ટર સિવાય અમે બચી શકીએ એમ લાગતું નથી તે વ્યક્તિએ એ પણ જણાવ્યુ કે મારી સાથે 4 લેડીસ છે અને અમે બે પુરુષ છીએ તો જરૂરથી કોઈ અમારી મદદ કરે આપડે તાજેતરમાં એ પણ જોયું કે ખજૂરભાઈએ પણ એકદમ આગળ આવી એલ કરી દીધું કે કોઈ ચિંતા ના કરતાં અમે લોકો દરેક ને ખાવા માટે સમાન પહોચડવા માટે કોશિશ કરી રેલા છીએ જે લોકોને પણ મદદની જરૂર છે જરૂરથી અમને જણાવશો જેથી અમે લોકો દરેકની મદદ કરી શકીએ.
આપડે પણ ભગવાનને પ્રાર્થના કરીયે કે ભગવાન આ બધા લોકો કે જે આવી સમસ્યા ફસાયા છે એમને આ મુસીબતથી છૂટકારો આપજે અને આ ભાઈકે જેણે વિડિયો બનાવી હેલિકોપ્ટરની મદદ માંગી હતી તેને પણ જલ્દીથી મદદ મળે એના માટે બને તેટલી આ પોસ્ટને શેર કરી જેથી આખું ગુજરાત જોવે સરકાર સુધી પણ આ વાત પહુંચે અંતમાં અમારાં આવા તાજા ન્યુજને અંત સુધી વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.