બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કેટરીના કૈફ આ દિવસોમાં પોતાની ફિલ્મ ફોન ભૂતને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છવાયેલી છે આ ફિલ્મનું શૂટિંગ તેને પોતાના લગ્ન પહેલા કર્યું હતું પરંતુ લગ્નમાં વ્યસ્ત હોવાના કારણે તે ફિલ્મનું પ્રમોશન કરી શકી નહોતી આ ફિલ્મને રિલીઝ કેટરીના કૈફ પોતાના લગ્ન બાદ કરવા માગંતી હતી.
ફિલ્મ મેકરે પણ કેટરીના કૈફ ની રજુઆત ને ધ્યાનમાં રાખી હતી બોલીવુડ ફિલ્મ માં દમદાર અભિનય થકી ખુબ જ લોકપ્રિયતા મેળવનાર કેટરીના કૈફે અભિનેતા વિકી કૌશલ સાથે આ વર્ષ ના શરુઆત માં લગ્ન કર્યા હતા અને વિદેશમાં પોતાનું હનીમૂન ટ્રીપ ઈન્જોય કરી રહી હતા પંજાબી પરીવારમાં લગ્ન કરીને કેટરીના કૈફ ખુબ જ ખુશ છે.
કેટરિના કૈફ પોતાના પતિ વિકી કૌશલ સાથે પોતાના લગ્ન ના દશ મહીનાઓ બાદ ફરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફરી હતી આવતા ની સાથે તેને પોતાની ફિલ્મ નું અધુરું શુટિંગ પુરું કરીને ફિલ્મ નું પ્રમોશન જોર શોરથી કર્યુ હતુ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે અભિનેતા સાથે તેને પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી.
એ સલમાન ખાન સાથે બિગ બોસ રિયાલિટી શો માં શાનદાર અંદાજમાં ડાન્સ કરતી પોતાના ફિલ્મનું પ્રમોશન કરતી કેટરીના જોવા મળી હતી કેટરીના કૈફ પોતાના લગ્ન બાદ પણ પોતાના બોલીવુડ કેરિયર પર પુરુ ધ્યાન આપી રહી છે આ દિવસોમાં તે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી કેટરીના.
ખુબ જ આકર્ષક અંદાજમા બ્લુ ખુલ્લા ટીશર્ટ અને લાઈટ બ્લુ જીન્સ માં જોવા મળી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ ગોગલ્સ માં તે ફેન્સ ને મદહોશ કરતી જોવા મળી હતી કેટરીના એરપોર્ટ પર પોતાના બોડીગાર્ડ સાથે પહોંચી હતી બ્લેક શુટ માં કેટરીના કૈફ નો બોડીગાર્ડ ખુબ જ સ્ટાઇલિશ.
અંદાજમા ખુબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો કેટરીનાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો કેટરીના ના આ સુદંર લુક પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા સાથે કેટરીના ના આ બોડીગાર્ડ ને કેટરીનાના પતિ વિકી કૌશલ થી પણ હેન્સમ જણાવી રહ્યા હતા.