Cli
48 વર્ષની કાજોલ ફરી બની દુલ્હન, નાની પરીની જેમ કેટલી ક્યૂટ લાગે છે...

48 વર્ષની કાજોલ ફરી બની દુલ્હન, નાની પરીની જેમ કેટલી ક્યૂટ લાગે છે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી કાજોલ આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ સલામ વેકી ને લઈને ખુબ ચર્ચાઓ માં છવાયેલી છે આ ફિલ્મ થી અભિનેત્રી કાજોલ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 2 વર્ષ બાદ રીબેક કરી રહી છે ફિલ્મ સલામ વેકી ઈમોશનલ ડ્રામા સ્ટોરી ની સાથે બિમાર કેન્સર થી પીડાતા દિકરા ના.

સુધાર માટે લડતી માતાના સર્ઘષ ની કહાની છે આ ફિલ્મ મા કાજોલ માતા ના પાત્ર માં છે તો વિશાલ જેઠવા તેના પુત્રના રૂપમાં અભિનય કરી રહ્યા છે આ ફિલ્મ માં બોલીવુડ અભિનેતા આમીર ખાન પણ કેમીઓ રોલમાં જોવા મળશે આ ફિલ્મમાં કાજોલ સુજાતા નું પાત્ર ભજવી રહી છે જેમાં તેનો.

દીકરો જિંદગી અને મોત વચ્ચે ઝઝુમી રહ્યો હોય છે પોતાની જીદંગીના દરેક પળો ને એ જીવવા માંગે છે આ ફિલ્મ 9 ડીસેમ્બર ના રોજ રિલીઝ થવા જઈ રહી છે એ વચ્ચે ફિલ્મ નુ સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું જેના પ્રિમીરમ માટે કાજોલ શાનદાર અંદાજમાં જોવા મળી હતી કાજોલ સુદંર સાડીમાં.

ખુબ જ સુંદર લાગી રહી હતી આકર્ષક પોલી હેર સ્ટાઇલ અને લાઈટ મેકઅપ સાથે સ્ટાઇલીસ નેકલેશ માં કાજોલ સ્વરુપવાન 25 વર્ષ ની દુલ્હન જેવી લાગી રહી હતી તેનુ આ લુક જોઈ ફેન્સ મદહોશ થઇ ગયા હતા ડીપ નેક બ્લાઉઝ માં છલકાતુ તેનું મદમસ્ત યૌવન ફેન્સના હૈયાને વલોવી રહ્યું હતું.

આ દરમિયાન આમીર ખાન પણ હાજર રહ્યા હતા સાથે અજય દેવગણે કેક કાપીને આ ફિલ્મ ની સફળતાથી અગાઉ થી જ ઉજવણી કરી હતી જે વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો કાજોલના આ સ્ટાઈલીશ અંદાજ પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *