Cli
સુશાંતસિંહ રાજપુતના નિધન ના બાદ બે વર્ષમાં જ રીયા ચક્રવર્તી એ બનાવ્યો નવો બોયફ્રેન્ડ...

સુશાંતસિંહ રાજપુતના નિધન ના બાદ બે વર્ષમાં જ રીયા ચક્રવર્તી એ બનાવ્યો નવો બોયફ્રેન્ડ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી રીયા ચક્રવર્તીને લઈને એવા સમાચાર સામે આવ્યા છે જેને સાંભળીને ફેન્સ ચોંકી ગયા છે લોકોને વિશ્વાસ થઈ રહ્યો નથી કે આવું પણ થઈ શકે છે બોલીવુડ અભિનેતા સુશાંત સિંહના મો!ત બાદ રિયા ચક્રવતી ની જીંદગી માં નવા બોયફ્રેન્ડ ની એન્ટ્રી થઈ ચુકી છે અને આ નવો બોયફ્રેન્ડ સલમાન ખાનના.

પરિવારનો એક ભાગ છે હિન્દુસ્તાન ટાઇમ્સ ના રિપોર્ટ અનુસાર રિયા ચક્રવતી બિઝનેસમેન બંટી સચદેહ ને ડેટ કરી રહી છે બંટી સચદેહ સલમાન ખાન ના ભાઈ સોહીલ ખાનની પત્ની સીમા ખાનનો સગો ભાઈ છે સુશાંતસિંહ ના દેહંત બાદ રિયા ચક્રવતી ને પૂછતાછ કરવા માટે ઘણીવાર પોલીસ.

સ્ટેશનમાં બોલાવવામાં આવતી હતી તે ઘણી મુશ્કેલીઓ વચ્ચે છવાયેલી હતી ઘણા દિવસો સુધી તેને જેલમાં પણ રહેવું પડ્યું હતું પરંતુ હવે રીયા ચક્રવતી ની જીંદગી માં બદલાવ આવ્યો છે રીયા ચક્રવતી પર સુશાંત સિંહના મો!ત મામલે ઘણા આરોપો લાગેલા હતા એ વચ્ચે હવે તેને બોલીવુડ માં.

પણ કામ મળવા લાગ્યું છે અને તે બિઝનેસમેન બંટી ના પ્રેમ મા પડી છે જ્યારે રિયા સુશાંત ના કેસમાં ફસાયેલી હતી એ સમયે બંટી ની ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીએ ખૂબ જ મદદ કરી હતી અને બંટી રિયા ને ખૂબ જ સપોર્ટ કરીને તેને મદદ કરી રહ્યો હતો બંટી ખુબ મોટો બિઝનેસ છે તે રીયા ને નિર્દોષ.

સાબિત કરવા ખુબ પ્રયત્ન કરતો હતો આ દરમિયાન તેમના પ્રેમ સંબંધો બંધાયા હતા અને બંટીની હમદર્દીથી રિયા ને લગાવ થયો હતો તાજેતરમાં બંટી અને રિયા ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં ઘણીવાર સ્પોર્ટ થતા રહે છે સોશિયલ મીડિયા પર પણ બંનેની રોમેન્ટિક અંદાજમાં તસવીરો સામે આવતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *