Cli
હે ભગવાન કેટલા ઘરડા થઈ ગયા આમિર ખાન, બોલીવુડમાં થી વિદાઈ લીધા બાદ જોવા મળ્યા...

હે ભગવાન કેટલા ઘરડા થઈ ગયા આમિર ખાન, બોલીવુડમાં થી વિદાઈ લીધા બાદ જોવા મળ્યા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા આમીર ખાન આજકાલ પોતાના બોલિવુડને છોડવો ને આપેલા નિવેદનથી ખૂબ જ ચર્ચાઓમાં છવાયેલા છે છેલ્લા ઘણા સમયથી આમિર ખાનની ફિલ્મો સતત ફ્લોપ થઈ રહી છે એ કારણે તેઓ ફિલ્મ જગતથી દૂર થવા માટે જઈ રહ્યા છે છતત ત્રણ વર્ષ થી જે ફિલ્મ માટે આમીર ખાન દિવશ રાત મહેનત કરી રહ્યા હતા.

એ ફિલ્મ લાલસિંહ ચડ્ડા બોક્સ ઓફિસ પર ઉંધા માથે પછડાઈ હતી ત્યાર બાદ આમીર ખાન એક ઇવેન્ટમાં દેખાયા હતા એમને મિડીયા સમક્ષ એ જાહેર કર્યુ હતું કે હું ફિલ્મ અભિનય થી અલવીદા કહું છું હવે હું માત્ર પ્રોડ્યુસર તરીકે રહીશ હું ફિલ્મ માં અભિનય નહી કરું બોલીવુડ માં એમનો ઘટતો જતો આવકાર ફેન્સ મા તેમની ઘટતી.

લોકપ્રિયતા ને લઇ ને આમીર ખાને પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો પોતાના નિર્ણય બાદ આમીર ખાન તાજેતરમાં ફિલ્મ અભિનેત્રી કાજોલ ની 9 ડિસેમ્બરના રોજ આવનારી ફિલ્મ સલામ વેકી ના સ્કિનીગં મા પહોંચ્યા હતા બ્લેક ટીશર્ટ બ્લુ જીન્સ માં પહોંચેલા આમીર પોતાના અજીબ લુક થી ચર્ચાઓમાં છવાયા હતા આમીરખાન એકદમ ઘરડા અને વૃદ્ધ લાગી રહ્યા હતા.

સફેદ વાળ દાઢી માં આમીર ખાન દેખાયા હતા ચહેરા પર ગોગલ્સ અને નિરાશ દેખાતા આમીર ખાન કાજોલ ની ફિલ્મ સલામ વેકી ની સ્ક્રિનિંગ માં અજય દેવગન કાજોલ સાથે જોવા મળ્યા હતા તેઓ એ બહાર આવતા સલામ વેકી ફિલ્મ ને ખુબ સારી સાથે ઈમોશનલ સ્ટોરી જણાવતાં આ ફિલ્મ ને જોવા દર્શકોને અપીલ પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *