બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કરિશ્મા કપૂર ની 17 વર્ષની દીકરી સમાયરા કપુર નો ખુબ મજાક ઉડાળવામા આવી રહ્યો છે ઘણા યુઝરોએ સમાયરા પર ખુબ ખરાબ કમેન્ટ કરી છે કોઈએ સમાયરા ને પોલીયો ની દર્દી બતાવી છે તો કોઈએ કરીશ્મા ની દિકરી ને કપડાં પહેરવાની સભ્યતા નથી એમ જણાવ્યું છે .
તાજેતરમાં શમાયરા કપુર મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી તેણે બ્લેક ટોપ અને ગ્રે ટ્રાઉઝર પહેરેલું હતું ખુબ જ દુબળી અને પાતળી તે લાગતી હતી તેનો આ વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો કરિશ્મા કપૂરની દીકરીનો આ અંદાજ ઘણા યુઝરોને પસંદ ના આવ્યો એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે જોયુ.
પોલિયો ના પીવા થી થતી અસરો તો બીજા એ લખ્યુ કે ગરીબ છોકરીને પહેરવા માટે વ્યવસ્થિત કપડાં નથી તો એક બીજાને લખ્યું કે માતા એટલી સુદંર એના એક પણ ટકાના લક્ષણ દિકરી માં નથી તો એક યુઝરે લખ્યું કે કુપોષણ નો શિકાર લાગે છે અને કોઈ ગ્લુકોઝ ના બિસ્કીટ ખવડાવી દો ઘણા બધા યુઝરો તેના કપડા પણ કમેન્ટ.
કરતા જોવા મળ્યા હતા શમાયરા કરીશ્મા કપુર અને બિઝનેસ મેન સંજય કપુરની દિકરી છે તલાક બાદ દીકરી સમાયરા કપુર ની કસ્ટડી કરીશ્મા કપુર પાસે છે અભ્યાસ સાથે તે પોતાના પિતા સંજય કપુરને પણ મળવા જતી રહે છે દિકરી સમાયરા પર આવી કમેન્ટ જોઈ કરીશ્મા કપુર જરુર ગુસ્સે થઈ જવાબ આપી શકે છે.