બાહુબલિ ફિલ્મે બધા રેકોર્ડ તોડી દીધા હતા આ ફિલ્મ ફક્ત સાઉથ જ નહીં પરંતુ હિન્દી સિનેમા જગતમાં જબરજસ્ત હિટ સાબીત થઈ હતી આ ફિલ્મના તમામ એક્ટરોએ ખુબ જ સારી એકટીંગ કરી હતી જેમાં બાહુબલીની વાત કરીએ તો પ્રભાસને લોકોએ બભુ જ પસંદ કર્યો હતો માયૂષમતી અને વિલેનના રોલ રાણા દગુવતી પણ કોઈથી ઓ છે નતા રહ્યા.
આ ફિલ્મથી જોડાયેલ એક એવા પણ કલાકાર હતા જેમને પોતાની અલગ જ છાપ છોડી હતી અમે વાત કરી રહ્યા છીએ બાહુબલીમાં કટપ્પાનો રોલ કરી રહેલ સત્યરાજની આ કલાકાર એટલે કે સત્યરાજ પહેલા પણ 200થી વધુ ફિલ્મો કરી ચુક્યા છે આ ફિલ્મોમાં વધુ સફળતા નતી મળી પરંતુ જયારે બાહુબલીમાં કટપ્પાનો રોલ કર્યો ત્યારે ઘણી લોંપ્રિયતા મળી.
કટપ્પા સત્યરાજ પહેલા શાહરુખખાન સાથે પણ કામ કરી ચુક્યા છે પણ સત્યરાજનીમાં ઇચ્છતી નતી કે તેઓ એક અભિનેતા બને પરંતુ તેમને અભિનેતા બનવાનું સપનું તોડ્યું નહીં સત્યરાજે ઘણું સંઘર્ષ કર્યા પછી 60 વર્ષ પછી તેઓ લોકપ્રિય થયા સત્યરાજની વાત કરીએ તો તેમનો જન્મ એક ડોક્ટરના ઘરે થયો હતો.
સત્યરાજના પિતા અને એમની માતાની ઈચ્છા હતી કે એમનો પુત્ર એવું કંઈક ભણે કે મોટો થઈને ખેતી લાઈનમાં કામ આવે મતલબ કે અગ્રિકલચરની ડિગ્રી ભણે પરંતુ સત્યરાજને ફિલ્મોનો શોખ લાગી ગયો તેઓ ભણવામાં ઓછું અને ફિલ્મોમાં વધુ રસ રાખવા લાગ્યા જયારે એક વાર ઘર વાળાઓને ફોસલાવીને મદ્રાસ પહોંચી ગયા જ્યાં સ્ટુડીઓમાં ધક્કા ખાવાનું શરૂ કરી દીધું.
કોઈ પ્રોડ્યુસર મળે તો કહેતા મારે ફિલ્મોમાં રોલ કરવો છે ગમેતે રોલ ચાલશે સામેથી એજ જવાબ આવતો હતો કે તમારો ફોટો અને નામ લખીને જાવ તમારી લાયક કંઈક હશે તો જાણ કરીશુ ઘણા પ્રયત્નો પછી એક ડાયરેક્ટરને રોલ અપાવવા માટે જીદ કરી ત્યારે પ્રોડ્યુસરે કહ્યું તમારે સુધરવુ પડશે જયારે સત્યરાજની કિસ્મત ખુલતી હોય એમ એમને એક ફિલ્મ ચાન્સ મળી ગયો.
1978માં આવેલી સનમ એન્ડ કેયીલમાં પ્રથમ રોલ મળ્યો જે કમલ હસન સાથે કામ કરવા મળ્યું આ ફિલ્મ હિટ ગઈ ત્યારબાદ એમને થોડી થોડી ફિલ્મો મળતી ગઈ ત્યારબાદ 1984માં આવેલી ફિલ્મ નૂર વધુ નાલ આ ફિલ્મમાં સત્યરાજ વિલનના રોલમાં હતા આ ફિલ્મ સુપર હિટ સાબિત થઈ ત્યારબાદ અનેક હિટ ફિલ્મો આપી અને છેલ્લે એમને બાહુબલીમાં કટપ્પાના રોલમાં લોકપ્રિયતા મળી.