બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં અક્ષયકુમાર વ્યસ્ત અભિનેતાઓ માથી એક છે કારણ કે વર્ષે 3 થી 4 ફિલ્મો અક્ષય કુમારની આવે છે એમની હમણાં જ બેલબોટમ ફિલ્મ રિલીઝ થઈ છે આ ફિલ્મને લોકો પસંદ પણ કરી રહ્યા છે ખીલાડી અક્ષયકુમાર ચર્ચિત અભિનેતાઓમાંથી એક છે જેમણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે.
અક્ષયકુમાર અને ચકીપાંડેની ઘણી ફિલ્મો રિલીઝ થઈ ચુકી છે અને આ જોડીને લોકોએ પસંદ પણ ખુબ જ કરી છે બન્ને વચ્ચે સારો સંબંદ પણ છે પણ મિત્રો એક વાત નહીં જાણતા હોવ એકવાર અક્ષયકુમારના લીધે ચકી પાંડેને હોટલમાં વાસણ ઘસવા પડે છે એમાં એવું હતું કે અક્ષયકુમાર ચકી પાંડે જોડે એક પ્રેન્ક કરે છે આ પ્રેન્કના લીધે ચકી પાંડેને હોટેલમાં વાસણ ઘસવા પડે છે.
આ વાત 2010ની છે ત્યારે કોમેડી ફિલ્મ હાઉસફૂલ રિલીઝ થઈ આ ફિલ્મ લોકોએ બહુજ પસંદ કરી હતી અને આ ફિલ્મમાં ચકી પાંડેનો પાસ્તા વાળો રોલ લોકોએ બહુ પસંદ કર્યો હતો આ ફિલ્મની શૂટિંગ ઇટલીમાં ચાલી રહી હતી ત્યારે એક હોટેલમાં અક્ષય કુમારે બધાને જણાવ્યું હતું કે જેને જે ખાવું હોય એ ખાઈ લો હું ટ્રીપ આપી રહ્યો છું ત્યારે બધા લોકો જમવા બેસે છે.
હોટેલમાં જમવાનું જયારે પતિ જાય છે ત્યારે ચકી પાંડે બાથરૂમ જાય છે અને અક્ષય કુમાર અને એમની ટિમ ફાટાફટ ગાડી લઈને નાસી જાય છે જયારે ચકી પાંડે બાથરૂમમાંથી આવે છે ત્યારે હોટેલ મેનેજર પકડી લે છે અને ચકી પાંડેને વાસણ ધોવા માટે કિચનમાં લય ગયા ત્યારેજ ડાયરેક્ટર સાજીદ નડિયાદવાલા આવી જાય છે અને બિલ ચૂકવીને ચકી પાંડેને વાસણ ધોતા બચાવી લે છે.