બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર અત્યારે એમની આવનાર ફિલ્મ રક્ષાબંધનને લઈને મીડિયાની ચર્ચામાં છે ફિલ્મમાં અક્ષય કુમાર સાથે ભૂમિ પેંડેકર સ્કિન શેર કરતા જોવા મળશે અક્ષય અને ભૂમિની આ ફિલ્મ આવતા મહિને 11 ઓગસ્ટે રિલીઝ થશે અક્ષય આજકાલ પોતાની આવનાર ફિલ્મના પ્રમોશનમાં ખુબ વ્યસ્ત જોવા મળી રહ્યા છે.
હાલમાં અક્ષય કુમારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું તેઓ ક્યારેય કામ માટે ના નહીં પાડે પછી એમાં ફિલ્મ હોય કે એડ હોય આવું તેઓ પૈસા કમાવા કરે છે અક્ષય કુમારે આ લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં કેટલાય સવાલોના જવાબ આપ્યા અક્ષય કુમારે ઇન્ટરવ્યૂમાં કહ્યું લોકો મને પૂછે છેકે વર્ષમાં તમે આટલી બધી ફિલ્મો કેમ કરો છો તેના પર અક્ષય કુમારે કહ્યું.
મેં જીવનમાં ત્રણ વસ્તુઓ સમજી છે કામ કમાણી અને કર્મ હું ખુબ મહેનત કરુંછું હું જેટલું કમાઈ શકું છું એટલું કમાવાની કોશિશ કરું છું ક્યારે હું કોઈ કામને અણગમું નથી કરતો પછી એમાં કોઈ પણ કામ મારા ભાગમાં આવે એમાં કેવી પણ એડ કરવી હોય કારણ કામથી કમાણી આવે છે એટલે કોશિશ કરૂ છું સારું કામ કરવાની.
પોતાના આ સ્ટેસ્ટનેન્ટને લઈને અક્ષય કુમાર એકવાર ફરીથી ફેન્સ વચ્ચે ચર્ચામાં આવ્યા છે અક્ષયના કામની વતા કરીએ તો અક્ષય આવનારા સમયમાં ડ્રામાં ફિલ્મમાં પણ જોવા મળશે જેમાં અક્ષય સાથે ઇમરાન હાશ્મી ડાયના પેન્ટી અને નુશરત ભરૂચા જેવા લીડ રોલમાં છે મિત્રો અક્ષયના કામને લઈને એમનો આ જવાબ તમને કેવો લાગ્યો.