બૉલીવુડ એક્ટર કાર્તિક આર્યન હંમેશા ચર્ચામાં રહે છે કાર્તિક આર્યનની જે પણ ફિલ્મ કરી રહ્યાછે તે ફિલ્મ હિટની કેટેગરીમાં આવે છે ફિલ્મ પ્યાર કા પંચનામા થી ફિલ્મમાં ડેબ્યુ કરનાર કાર્તિક આર્યન આજે લોકોની પસંદ બની ગયા છે એમની અત્યાર સુધીએ કેટલીયે ફિલ્મો રિલીઝ થઈ ચુકી છે તેઓ સફળતાની સીડીઓ હર દિવસે ચડી રહ્યા છે.
કેટલાય ચાહકોના દિલ ચુકી જીતેલા કાર્તિક આર્યને કેટલાય પાત્રોમાં કામ કર્યું છે હવે તેઓ કંઈક નવું કરવા જઇ રહ્યા છે હાલમાં કાર્તિકે ખુલાસો કર્યો છેકે તેઓ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની બાયોપિકમાં કામ કરવા માંગે છે એક એન્ટરટેનમેન્ટ પોર્ટલમાં આપેલ ઇન્ટરવ્યૂમાં કાર્તિકે આ વાતનો ખુલાસો કર્યો છે.
ઇન્ટરવ્યૂ દરમિયાન જયારે કાર્તિકે આર્યનને બાયોપિક વિશે સવાલ કરવામાં આવ્યો કે તેઓ કોની બાયોપિક પર કામ કરવાનું પસંદ કરે છે ત્યારે કાર્તિકે ઉતાવળા થઈ કીધું કે વિરાટ કોહલીની બાયોપિકમાં કામ કરવા માંગે છે આમતો કાર્તિકને વિરાટ કોહલીની જગ્યાએ ગ્રાઉન્ડમાં બહુ રોમાંચક હશે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ અત્યાર સુધી મહેન્દ્રસિંહ ધોની સચિન તેંડુલકર અને કપિલ દેવ ટિમ સહિતની જિંદગી પર ફિલ્મો બની ચુકી છે એવામાં કાર્તિક આર્યન ક્રિકેટર વિરાટ કોહલીના જીવન આધારિત ફિલ્મમાં જોવા મળશે તો બહુ અમેઝિંગ હશે મિત્રો તમે જણાવો કે કાર્તિકને વિરાટની બાયોપિકમાં જોવા પસંદ કરશો.