Cli
ગુજરાતી કલાકારે ગાયેલ ગીત અને માધુરી દીક્ષિતની ફિલ્મ મજામા બૂમ પડાવી, ગીત પર બોલીવુડે ગરબા કર્યા...

ગુજરાતી કલાકારે ગાયેલ ગીત અને માધુરી દીક્ષિતની ફિલ્મ મજામા બૂમ પડાવી, ગીત પર બોલીવુડે ગરબા કર્યા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિત ફરી હવે ઓટીટી પ્લેટફોર્મ પર ધમાલ મચાવવા માટે તૈયાર છે માધુરીની આગામી ફિલ્મ મજામા નો થોડો સમય પહેલાં ફર્સ્ટ લૂક સામે આવ્યો હતો હવે તાજેતરમાં જ મજા મા ના ફિલ્મમેકર્સે ફિલ્મનું ગીત બૂમ પડી પણ રિલીઝ કર્યું છે માધુરીનું આ ગીત આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ખૂબ છવાઈ ગયું છે.

આ ગીતમાં અભિનેત્રી માધુરી દીક્ષિત દેશી ઢોલના તાલે ગરબા ગાતી જોવા મળી હતી પ્રાઈમ વિડીઓ ઈન્ડીયા પર મજામાં ફિલ્મનુ સોગં બુમ પડી રીલીઝ થયુંછે આ ફિલ્મ માં ગુજરાતી સુપરહીટ કલાકાર ઓસ્માર મીરે અવાજ આપ્યો છે સાથે શૈયા ઘૌસાલે પણ પોતાનો સુર પરોવ્યો છે જેમાં શૌમીલ આને સિદ્ધાર્થે પોતાનું સંગીત આપ્યૂ છે.

બોલિવૂડ અભિનેત્રી માધુરી દિક્ષિત આ ઉમંરે પણ ગરબામાં જોરદાર પરફોર્મન્સ આપતી જોવા મળે છે દેશી ઢોલ અને ગુજરાતી બનેગા ના સુર સાથે માધુરી ના ઠુમકા જોઈ દર્શકો ઘાયલ થયા છે સોશિયલ મીડિયા પર માધુરી દિક્ષિતનો આ લુક ગજબનો છવાયો છે ગુજરાતી દર્શકો પણ આ સોગંને.

ખુબ વધાવી રહ્યા છે ફિલ્મ મજામા એક પારિવારિક ફિલ્મછે જે તહેવાર અને લગ્નની વાર્તા પર આધારિતછે આ ફિલ્મમાં માધુરી શિવાય ગજરાજ રાવ ઋત્વિક ભૌમિક બરખા સિંહ સૃષ્ટિ શ્રીવાસ્તવ રજિત કપૂર શીબા ચઢ્ઢા સિમોન સિંહ મલ્હાર ઠાકર અને નિનાદ કામતછે આ ફિલ્મના.

પ્રોડ્યુસર લીઓ મીડિયા કલેક્ટિવ અને અમૃતપાલ સિંહ બિન્દ્રા છે આ ફિલ્મ 6 ઓક્ટોબર 2022 ના દિવસે એમેઝોન પ્રાઈમ પર રીલીઝ થસે માધુરી ને ફરી જોવા દર્શકો ખુબ ઉત્સાહિત છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેટને કરીને જરૂર જણાવજો અને પોસ્ટ શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *