જ્યારે બોલિવૂડમાં કોમેડીની વાત આવે ત્યારે ટીકુ તલસાનિયાનું નામ ખાસ યાદ કરવામાં આવે છે એમણે બોલીવુડમાં અનેક હિટ ફીલોમાં કામ કર્યું છે અને તેમણે પોતાની જબરજસ્ત કોમેડીથી પોતાની ફેન ફોલોઈંગ પણ ખુબ સારી મેળવી છે આજે એમની કોમેડીના ઘણા ચાહકો છે પરંતુ અફસોસ કે ટીકુએ તેમન કરિયરમાં કોઈપણ.
ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી નથી પરંતુ તેમ છતાં ચાહકો એમને ખૂબજ પસંદ કરે છે હકીકતમાં ટીકુ અત્યારે હવે ફિલ્મોમાં જોવા નથી મળતી પરંતુ હાલમાં તેઓ ચર્ચામાં આવ્યા છે અને તેનું કારણ કારણ એમની પુત્રી છે મિત્રો તમને જણાવી દઈએ કે ટીકુ તલસાનિયાની દીકરીનું નામ શિખા તલસાનિયા છે અને તેઓ.
સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ જ એક્ટિવ રહે છે અત્યારે એમની દીકરી શીખા ખુબ ચર્ચામાં છે કારણ શીખાએ સોશિયલ મીડિયા પર તેની એક ગ્લેમરસ ફોટો શેર કરી છે તેના કારણે તેઓ હેડલાઇન્સમાં છે શિખાની સોશિયલ મીડિયા પર સારું એવું ફેન ફોલોવિંગ છે ફેને તેની ફોટો આવતાજ પસંદ કરવા લાગે છે શિખાને ફોટોશૂટ્નો.
ખુબ શોખ છે થોડા દિવસો પહેલા તેઓ બીચ પર પોઝ આપતી જોવા મળી હતી ફોટોમાં શિખાની સુંદરતા જોઈને ફેન્સ પણ મોહી પડ્યા છે અને તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે જણાવી દઈએ કે શિખા અત્યાર સુધી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી છે તેઓ ફૂલી નંબર વન દિલ તો બચ્ચા હૈજી જેવીં અનેક ફિલ્મોમાં કામ કરી ચુકી છે.