ફિલ્મઈન્ડસ્ટ્રીઝના એક સુપરસ્ટારના બયાનથી જનતા ભ!ડકી છે લોકોનું કહેવું છે જે સુપરસ્ટારને લોકોએ એટલો મોટો બનાવ્યો શું તેઓ જનતાના દર્દનથી કનેક્ટ નથી કરતા શું તેઓ એટલા મતલબી છે એમને પૈસા દેખાયછે આ સુપર સ્ટાર બીજું કોઈ નહીં પણ સાઉથના નાગા અર્જુન છે એમની એક ફિલ્મ આવી છે.
ફિલ્મનું નામ કે બંગાર રાજુ આ ફિલ્મને એક ઇવેન્ટ દ્વારા પ્રમોટ કટી રહ્યા હતા ત્યારે નાગા અર્જુન એક સવાલ પૂછવામાં આવ્યો કે તમે આંધ્રપ્રદેશમાં ફિલ્મોની ટિકિટના રેટ બહુ વધી રહ્યા છે તેના પર તમે શું કહેશો ત્યારે નાગા અર્જુને કહ્યું ફિલ્મની ટિકિટનો ભાવ વધવાથી એમને કંઈ વાંધો નથી એમના માટે તો ફાયદાની વાત છે.
જેટલી મોંઘી ટિકિટ હશે એટલા વધુ પૈસા તેઓ ખુદ કમાશે નાગા અર્જુને વધુમાં કહ્યું ટિકિટનો ભાવ વધે મને ત્યાં સુધી વાંધો નથી જ્યાં સુધી તેની અસર મારી ફિલ્મો પર પડે હવે નાગા અર્જુનના આ બયાન બાદ લોકો ચાહકો નારાજ છે લોકોનું કહેવું છે નાગા અર્જુને આ એક મતલબી જવાબ આપ્યો છે અને પોતાના ચાહકો વિશે વિચાર્યું પણ નથી.
નાગા અર્જુન જે લેવલ પર છે અને તેઓ લોકોના આ સવાલ વિશે વિચારીને થોડું પણ કંઈ કહી દેતા તો સરકાર થોડું વિચારવા પર મજબુર થતી અને ટિકિટના ભાવમાં થોડો ઘણો ફેરફાર કરતી પરંતુ નાગા અર્જુનનના આ બયાનના કારણે લોકો ભડક્યા છે અને સોસીયલ મીડિયામાં નાગા અર્જુનને નિશાન બનાવ્યા હતા.