Cli

તમે છેલ્લી વાર ક્યારેય સંભોગ કર્યો હતો, જેવા સવાલ પૂછીને કરણ જોહરે સાઉથ સ્ટાર સામે હદ પાર કરી પ્રોમો વિડિઓ સામે આવ્યો…

Ajab-Gajab Bollywood/Entertainment Breaking

કોફી વિથ કરણ સીઝન 7 નો આવનાર એપિસોડનો પ્રોમો હાલમાં રિલીઝ કરવામાં આવ્યો પહેલા આ શોમાં ખાસ કરીને બૉલીવુડ સ્ટાર જોવા મળતા પરંતુ આ વખતે સાઉથના સ્ટાર પણ જોવા મળી રહ્યા છે આવનારા એપિસોડમાં સાઉથના સુપરસ્ટાર અભિનેતા વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે આવી રહ્યા છે.

તેઓ કરણ જોહરના શો કોફી વિથ કરણ શો 7મી સીઝનમાં વિજય દેવરકોન્ડા અને અનન્યા પાંડે જોડાયા છે વિજય સાઉથના લોકપ્રિય એક્ટર છે એમને સાઉથમાં ભગવાનની જેમ ગણવામાં આવે છે એવામાં હવે શોમાં જે નતું થવાનું એજ થઈ ગયું કરણ જોહરે વિજયને છેલ્લી કક્ષાનો સવાલ પૂછી દીધો હકીકતમાં કરણના.

શોનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો તેમાં વિજય અને અનન્યા પાંડે મહેમાન તરીકે આવ્યા છે અહીં કરણ અહીં કરણ જોહર હદ પાર કરતા સવાલ પૂછે છે તમે છેલ્લી વાર સંભોગ ક્યારે કર્યો હતો તેના પર અનન્યા પાંડે બોલેછે હું કહું આજે સવારે જ કર્યું આ સવાલ પર વિજય શરમાઈ જાય છે પરંતુ કરણ ત્યાં નથી.

રોકાતા આગળ કરણ વિજયને પૂછે છેકે તમે ક્યારેય થ્રિ સમ એટલે કે ત્રણ લોકો એકસાથે સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં સામેલ થયા છો તેના પર વિજય તરત ના પાડી દેછે તો કરણ ત્યાં છોડવા રાજી ન થયા અને પૂછ્યું તમે આ ટ્રાય કરવા માંગશો તેના પર વિજય કહે છે તેના પર મને કોઈ વાંધો નથી હાલ તો હજુ પ્રોમો રિલીઝ થયો છે.

પરંતુ પુરા એપિસોડમાં શું હશે એતો એપિસોડ આવ્યા પછી ખબર પડશે પરંતુ કદાચ આનાથી સાઉથ સુપર સ્ટારની ઈમેજને મોટું નુક્શાન થઈ શકે છે કરણનો શોતો પહેલી સિઝનથી વિવાદોમાં રહ્યો છે હાલમાં થોડા સમય પહેલ ખબર આવી કે દીપિકા પાદુકોણે આ શોમાં આવવાની ના પાડી દીધી તેના પહેલા રણબીર પણ ના પાડી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *