Cli

બોલીવુડે ન આપ્યો કોઈ મોટો એવોર્ડ એજ સાદગી વાળા એક્ટર રાજપાલ યાદવને મળ્યું સૌથી મોટું સન્માન…

Bollywood/Entertainment Breaking

બોલિવૂડના લોકપ્રિય એક્ટર બધાને હસાવતા અને મનોરંજન કરાવતા કલાકાર રાજપાલ યાદવને જોયા પછી એવું લાગે કે કોઈ આપડા પરિવારની જ વ્યક્તિ છે લાંબા સમયથી બોલીવુડમાં ફ્લોપ ફિલ્મો આપી રહેલા રાજપાલ યાદવે લાંબા સમય બાદ બોલિવૂડમાં કમબેક કર્યું છે તેમની ફિલ્મ ભૂલ ભુલૈયા 2 એ અઢીસો કરોડથી.

વધુની કમાણી કરી લીધી છે જેના કારણે રાજપાલ યાદવને બોલિવૂડમાં પછી નામના મળી ગઈ છે રાજપાલ યાદવે હાલમાં જે સિદ્ધિ મેળવી છે તેવી અત્યારના જમાનામાં મોટા મોટા કલાકારો નથી મેળવી શક્યા મિત્રો તમને જણાવી દઈએ કે રાજપાલ યાદવને ડોક્ટરેટની ડિગ્રી આપવામાં આવી છે લાખો દિલો પર રાજ કરનાર.

રાજપાલ યાદવ હવે ડોક્ટર રાજપાલ યાદવ બની ગયા છે જણાવી દઈએ કે ઈન્ટરનેશનલ ઓપન યુનિવર્સિટીએ રાજપાલ યાદવને ડોક્ટરેટની ડિગ્રી આપી છે એક્ટર રાજપાલને મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આ મોટું સન્માન આપવામાં આવ્યું છે એમના સન્માન મળ્યા બાદ તેની ખુશી એમણે સોસીયલ મીડિયામાં શેર કરી છે.

રાજપાલ યાદવે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં તેની કેટલીક તસ્વીર શેર કરતા કેપશમાં લખ્યું હું સન્માન માટે ખુબ આભારી છું મારા માટે આ યુનિવર્સીટીની આ ડોક્ટરની ડિગ્રી ખરેખર ખાસ છે અને હું તેને તમને બધાને સમર્પિત કરું છું કારણ તમારા પ્રેમ વગર કંઈ શક્ય નથી રાજપાલને ડોક્ટરની ડિગ્રી મળવા પર લોકો એમને શુભેછાઓ આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *