Cli
વાંકી વળી ને મીડિયા સામે કાજોલે પોઝ આપ્યા, દેખાઈ આવ્યું બોલ્ડ કર્વી ફિગર, ચાહકો દંગ રહી ગયા...

વાંકી વળી ને મીડિયા સામે કાજોલે પોઝ આપ્યા, દેખાઈ આવ્યું બોલ્ડ કર્વી ફિગર, ચાહકો દંગ રહી ગયા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કાજોલ દેવગણ આ દિવસોમાં પોતાની રિલીઝ થયેલી ફિલ્મ સલામ વેન્કી ને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છવાયેલી છે કાજોલ દેવગણ ફિલ્મ સલામ વેન્કી માં બિમાર પુત્રની માતા ના પાત્રમાં ખુબ જ ઈમોશનલ સ્ટોરીમાં જોવા મળી હતી દર્શકોને કાજોલની આ ફિલ્મ ખુબ જ પસંદ આવી હતી.

કાજોલ પહેલીવાર માતા ના પાત્રમાં શાનદાર અંદાજમાં જોવા મળી હતી એ વચ્ચે કાજોલનો ફિલ્મ સલામ વેન્કી ના પ્રમોશન સમયે ખુબ જ શાનદાર અંદાજમાં પોતાનું બોલ્ડ અને ગ્લેમર લુક ફોન્ટ કરતી જોવા મળી હતી પોતાની 48 વર્ષની ઉંમરે પણ કાજોલ દેવગણ પોતાની સુંદરતા અને મદમસ્ત ફિગર થી.

ફેન્સ ને મદહોશ બનાવતી રહે છે એ વચ્ચે તાજેતરમાં કાજોલ દુર્ગા પૂજા દરમિયાન કાજોલ ગુલાબી સાડી અને ડીપ નેક કટ બ્લાઉઝ માં જોવા મળી હતી ગળામાં ડાયમન્ડ નેકલેસ માં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી હાથમાં લીલી બંગડીઓ સાથે લાઈટ મેકઅપ અને ગુલાબી હોઠ તેની સુદંરતા ને.

ચાર ચાદં લગાવી તેને વધુ ગલ્મેર લુક આપી રહ્યા હતા તેની મદમસ્ત જવાની જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા દુર્ગા પૂજા દરમિયાન પણ તે ખુબ બોલ્ડ લુક મા પેપરાજી અને મિડીયા કેમેરા સામે વાંકી વળી ઝુકી ને કાઈકં લેવા પ્રયાસ કરતા તેના ડીપનેક માં છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો દેખાઈ આવતા ફેન્સ મદહોશ થયા હતા.

તેની સાડીનો પાલવ સરકી જતા કાજોલ શરમ માં મુકાઈ હતી સોશિયલ મીડિયા પર તેનો આ વિડીઓ સામે આવતા લોકો કાજોલને દુર્ગા પૂજા દરમિયાન પણ આવા બોલ્ડ અને હોટ લુક માં આવવા બદલ ટ્રોલ કરતા જોવા મળ્યા હતા તો ઘણા સોશિયલ મીડિયા યુઝરો કાજોલની આ દિલકશ અદાઓ પર મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *