બોલીવુડ ફિલ્મ અભિનેત્રી બોની કપૂર અને શ્રીદેવીની પુત્રી જાનવી કપૂર પોતાના હોટ અને બોલ્ડ લુક થી લાઈમ લાઈટ માં છવાયેલી રહે છે ફિલ્મ ધડકથી પોતાના સફળ અભિનય કેરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી જાનવી કપુર એક થી એક હીટ ફિલ્મો આપીને ચર્ચાઓ માં આવી છે તેની લોકપ્રિયતા દિનપ્રતિદિન વધી રહી છે.
જાનવી કપૂર ગયા વર્ષે રીલીઝ થયેલી ફિલ્મ મીલી થી ખુબ હાઈ લાઈટ થઈ હતી તેના દમદાર અભિનય ને દર્શકો એ ખુબ પસંદ કર્યો હતો તેની દિલકશ અદાઓ અને તેનું મદમસ્ત લુક હંમેશા ફેન્સને બેકાબૂ બનાવે છે જીમ વર્કઆઉટ થકી જાનવી કપૂર ખુબ જ હોટ અને બોલ્ડ લુક મા જોવા મળે છે એ વચ્ચે.
તાજેતરમાં અભિનેત્રી જાનવી કપૂર ફિલ્મ બડે મીયા છોટે મીયા ના શુટિંગ મા વ્યસ્ત છે આ ફિલ્મ માં સુપરસ્ટાર અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સાથે તે કામ કરી રહી છે એ વચ્ચે શુટિંગ દરમિયાન ની ઘણી તસવીરો જાનવી કપૂર ની સામે આવતા લોકો ચોંકી ગયા છે જાનવી કપૂર ડીપનેક ચણિયાચોરી માં નાક પર.
મોટી નથણી લગાવી ઓપન હેર લાઈટ મેકઅપ માં ઈમોશનલ અવસ્થામાં બેઠેલી જોવા મળે છે બોલ્ડ અને હોટ અંદાજમા જાનવી કપૂરે પોતાના ભરાવદાર નિતંબો ફોન્ટ કરીને ફેન્સ ને દિવાના બનાવી દિધા છે જાનવી કપૂર ની આ અદાઓ અને મદમસ્ત જવાની જોતા ફેન્સ હેરાન રહી ગયા છે.
જાનવી કપૂર ની આ તસવીરો સોશિયલ મીડિયા પર આ!ગની જેમ ફેલાઈ છે જે તસવીરો ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે અને જાનવી કપૂર ની આવનારી ફિલ્મ ને લઇ આતુરતા વ્યક્ત કરી રહ્યા છે જાનવી કપૂર પોતાની નાની ઉંમરમાં ખુબ લોકપ્રિયતા મેળવી રહી છે આવનારા સમયમાં જાનવી.
વરુણ ધવન સાથે ફિલ્મ બબાલ અને રણભુમી માં જોવા મળશે તો ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહી માં પણ જાનવી કપૂર ને સાઈન કરવામાં આવી છે જાનવી કપૂર ના આ બોલ્ડ અને દિલકશ અંદાજ પર આપનો શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો મિત્રો આ પર તમે શું કહેશો.