બોલીવુડ ફિલ્મ મિશન મજનુ ને લઇ ને દર્શકો માં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ફિલ્મ મિશન મજનુ ભારત અને પાકિસ્તાન ના 1971 ના યુદ્વ ના આધાર પર છે જે યુદ્વ પહેલા પાકિસ્તાન માં ભારતની ગૃપ્ત એજન્સી કામ કરે છે જે ફિલ્મ ની સ્ટોરી ખુબ અનોખી જોવા મળશે આ ફિલ્મ નું ટ્રેલર રિલીઝ થયું છે.
જે ફિલ્મ 19 જાન્યુઆરી ના રોજ રિલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મ માં બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને સાઉથ ફેમસ પુષ્પા ફેમ અભિનેત્રી રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં માં જોવા મળશે ખુબ જ અનોખી બાબત એ છે કે રશ્મિકા મંદાના એક આધંળી મહીલા નશરીન ના પાત્રમાં જોવા મળશે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદાના ની લવસ્ટોરી આ ફિલ્મ માં જોવા મળશે ફિલ્મ મિશન મજનુ ના પ્રમોશન સેટ પર તાજેતરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદાના શાનદાર અંદાજમાં જોવા મળ્યા હતા રશ્મિકા મંદાના ખુબ જ બોલ્ડ લુક મા બ્લેક ડીપનેક બ્રાલેટ અને કોટન પેન્ટ માં જોવા મળી હતી.
જેમાં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેના ભરાવદાર મદમસ્ત નિતંબો છલકાતા પ્રતિત થતા ફેન્સ ને મદહોશ કરી રહ્યા હતા આ દરમિયાન કિયારા અડવાણી પણ હાજર હતી વાઈટ સિમરી ડ્રેસ માં કિયારા ખુબ જ સુંદર અને આકર્ષક લુક મા જોવા મળી હતી તો સિદ્ધાર્થ મલ્હોત્રા.
પણ શાનદાર અંદાજમાં સામે આવ્યા હતા કિયારા અડવાણી ની સામે જ રશ્મિકા મંદાના ની સાથે પેપરાજી ને પોઝ આપ્યા હતા રશ્મિકા મંદાના સિદ્ધાર્થ મલ્હોત્રા ની બાહોમાં જોવા મળી હતી આ દરમિયાન કિયારા અડવાની ભડકીને સ્ટેજની નીચે ચાલી ગઈ હતી સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદાના.
એ મિડીયા સામે શાનદાર અંદાજમાં પોઝ આપ્યા તો કિયારા સિગંલ પોઝ આપી તરત રવાના થઈ હતી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લવ ઇન રિલેશનશિપમાં છેલ્લા ઘણા સમયથી છે બંને વચ્ચે લગ્ન ની પણ ખબરો સામે આવી રહી છે એ વચ્ચે બંને વચ્ચે રશ્મિકા મંદાના ના કારણે ગુસ્સો જોવા મળ્યો હતો.