બોલીવુડ અભિનેતા આમિર ખાનના ઘેર ખુશીઓ આવી છે તેમની લાડલી ઈરા ખાનની સગાઈ થઈ ગઈ છે પ્રાઈવેટ ઇવેન્ટ મા ઈરા ખાને પોતાના બોયફ્રેન્ડ નુપુર શિખરે ને સગાઈની વિંટી પહેરાવી દિધી છે અને નુપુર શિખરેને પોતાનો બનાવી લીધો હતો આ ઇવેન્ટમાં આમીરખાન પોતાની પહેલી પત્ની રીના દત્તા.
બીજી પત્ની કિરણ રાવ અને કથીત ગર્લફ્રેન્ડ ફાતીમા સના શેખ સાથે પહોંચ્યા હતા આ ઇવેન્ટમાં માત્ર પરિવારના લોકો જ સામેલ થયા હતા માત્ર ફાતીમા જ એક બહારની હતી આ ખાસ ઇવેન્ટમાં ઈરાખાને રેડ ડીપ નેક આઉટ ફીટ કરેલું હતું જ્યારે નુપુર શિખરે બ્લેક સૂટમાં જોવા મળ્યા હતા જે દરમિયાન.
અમીરખાન ટ્રેડિશનલ લુક માં તો તેમની બંને પત્નીઓ સાડી પહેરીને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા આ ફંક્શન ને અમીરખાને ખૂબ જ પ્રાઇવેટ રાખ્યો હતો જેની કોઈને કાનો કાન ખબર ના પડે આમિર ખાન અને રીના દત્તાની દિકરી ઇરાખાન પોતાની પ્રશનલ લાઈફ ને લઈ ખુબ ચર્ચા માં રહે છે તેનો થોડો સમય પહેલા જ.
જણાવ્યું હતું કે તેનું શોષણ કરવામાં આવ્યું હતું અને આ શોષણ કરનાર વ્યક્તિ તેનો કોઈ કરીબી જ હતો પરંતુ આ વચ્ચે જ ઈરા ખાન આમીરખાન ના જીમ ટ્રેનર નુપુર શીખરે ના પ્રેમમા પડી હતી આમીર ખાને પણ આ સંબંધો ને મંજુરી આપી દીધી હતી અને હાલ સગાઈ પણ કરાવીને લગ્ન કરવાની પણ વાત ચાલી રહી છે.