સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆરની સાદગી જોઈને લોકો દંગ રહી ગયા છે અરબોની સંપત્તિ કમાનાર જુનિયર એનટીઆર ને જયારે લોકોએ ઉઘાડા પગ અને ભગવા કપડા સાધારણ કુર્તામાં જોયા તો હેરાન રહી ગયા હકીકતમાં જુનિયર એનટીઆર અને એમના પિતા ભહુ મોટા હનુમાન ભક્ત છે જુનિયર.
એનટીઆરનો પરિવાર એટલો આધ્યાત્મિક છેકે ત્રિપલ આર રિલીઝ થયાના પહેલા પૂરો પરિવાર તિરુમાલા તિરુપતિ સ્થાનમાં પહોંચ્યા હતા હવે જુનિયર એનટીઆરે હનુમાન દીક્ષા લઈ લીધીછે જે વ્રતમાં એમને પુરા 21 દિવસ સુધી ઉઘાડા પડે રહેવું પડશે તેના સાથે દિવસમાં 2 વાર પૂજા કરવાની રહેશે અને.
આ ભગવા રંગના કપડામાં રહેવાનું અને શાકાહારી જમવાનું હોયછે આ તપસ્યા બહુ કઠિન હોય છે અને આ વ્રત એક સામાન્ય માણસને પણ કરવું કઠિન હોય છે ત્યારે એવામાં આ સુપરસ્ટાર જેને સમય એટલો મહત્વનો હોય છે તેમ છતાં 21 દિવસ સુધી તેને નિભાવવું મોટી વાત છે તેના પહેલા પણ સાઉથના બીજા.
સ્ટાર રામચરણને પણ અયપ્પાની દીક્ષા લેતા જોવા મળ્યા હતા બંને સુપરસ્ટારની ફિલ્મ ત્રિપલ આરે નવો ઇતિહાસ રચતા ધરખમ કમાણી કરી છે આટલી મોટી સફળતા બાદ પણ તેઓ પોતાની ધરતીથી જોડાયેલ છે તેઓ પહેલા પોતાની સંકૃતિને માને છે અને એટલેજ આજે દેશભરમાં લોકો એમને પસંદ કરી રહ્યા છે.