પત્ની બનાવ્યાના 2 દિવસ બાદ રણવીર કપૂરે આલિયા ભટ્ટનું દિ!લ તોડી દીધું છે 16 તારીખે રણવીરે પોતાના વાસ્તુ એપાર્ટમેન્ટમાં ગ્રાન્ડ પાર્ટી રાખી હતી અહીં પાર્ટીમાં રણવીરે પરિવાર મિત્રો અને બોલીવુડની મોટી સેલિબ્રિટીને પણ બોલાવી હતી અહીં પાર્ટીમાં શાહરુખ સુધીના સ્ટાર પહોંચ્યા હતા પરંતુ આ.
પાર્ટીમાં બોલીવુડના સૌથી દબંગ હીરો સલમાન ખાન ન જોવા મળ્યા સલમાનના પરિવારનું કોઈ સદસ્ય આ પાર્ટીમાં હાજર ન રહ્યું એ વાત બધા જાણે છેકે રણવીર અને સલમાનને કેટરીનાને કારણે ઝ!ગડો થયો હતો તેના કારણે બંને વચ્ચે મનમોળું થયું હતું તેના બાદ રિશી કપૂર અને સલમાનને સોનમ કપૂરના લગ્નમાં જોરદાર ઝ!ગડો થયો હતો.
ત્યારથી એમના સબંધ વધુ બગડી ગયા પરંતુ આલિયા અને સલમાનના સબંધ ખુબજ સારા છે એટલે કહેવાઈ રહ્યું હતું કે આલિયા આ પાર્ટીમાં સલમાનને બોલાવશે પરંતુ એવું ન થયું કેટલીયે જગ્યાંએ એવું કહેવાઈ રહ્યું છેકે રણવીરે સલમાન અને એમના પરિવારને આમંત્રણ જ નથી આપ્યું અહીં આલિયાએ પણ રણવીરની પૂર્વ ગર્લફ્રેન્ડ.
દીપિકા અને કેટરીનાને લગ્નમાં ન બોલાવી રણવીર પણ અલિયાથી પાછળ ન રહ્યા એમણે પણ આલિયાના પૂર્વ બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રાને આમંત્રણ ન આપ્યું આ બધું લગ્નના બે દિવસ પછી જ થયું માનવામાં આવ્યું હતું કે આલિયા રણવીરનો સબંધની સારી શરૂઆત થઈ પરંતુ બંનેનો કલેહ બે દિવસમાજ બહાર આવી ગયો.