તુ આતા હૈ સીને મેં જબ જબ સાંસે ભરતી હું તેરે દિલ કી ગલિયો મેં રોજ મેં ગુજરતી હું સુશાતં સિંહ રાજપૂત સાથેના ફેમસ સોગં માં લોકોની રાતોની ઉઘં હરામ કરતી અભિનેત્રી દિશા પટની એ પોતાના કેરિયર ની શરૂઆત મોડેલિંગ થી કરી હતી સાલ 2015 માં પુરી જગન્નાથ ની સાઉથ ફિલ્મ લોફર થી તેને.
પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી જેમાં વરુણ તેજા સાથે તે હૈદરાબાદી છોકરી ના પાત્રમાં જોવા મળી તેમાં તેને બોલ્ડ અને હોટ લુક થી ફેન્સ ના દિલ જીતી લીધા સાલ 2016 માં સુશાતં સિંહ રાજપૂત સાથે ધોની બાયોપીક બોલીવુડ ફિલ્મ માં તેને ખુબ લોકચાહના મેળવી ફિલ્મ બાગી માં ટાઈગર શ્રોફ સાથે.
જોવા મળી ટાઈગર શ્રોફ સાથેના લાંબા લવ ઈન રીલેશનશીપ ના બ્રેક અપ બાદ તેને વિદેશી બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર એલેક ની બાહો માં ઝુમતી જોવા મળી દિશા પટની ને ટાઈગર શ્રોફ ના ફેન્સે ખુબ ટ્રોલ કરી દિશા પટની પોતાની બોલ્ડ અને હોટ તસવીરો વિડીઓ સોશિયલ મીડિયા શેર કરતી રહે છે એ વચ્ચે તેને તાજેતરમાં બિકીની.
અંદાજમા ફોટોશૂટ શેર કર્યું છે જેમાં તે ખુબ જ બોલ્ડ લુક મા જોવા મળી હતી રેડ અને બ્લેક બિકીની માં તેને પોતાનું આકર્ષક લુક ફોન્ટ કરતી તસવીરો શેર કરી છે જેમાં ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ ગોગલ્સ માં દિશા પટની ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો જોઈ ફેન્સ મદહોશ બન્યા છે.
તેની આકર્ષક સ્ટાઇલીસ અદાઓ જોતા ફેન્સ તેની આ તસવીરો પર મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા છે દિશા પટની બિકીની પહેરી એલેક્ઝાન્ડર એલેક ની બાહો માં હોટ અને બોલ્ડ અંદાજમા તસવીરો શેર કરતી રહે છે આ દિવસો માં તેને ટાઈગર શ્રોફ ને છોડી વિદેશી બોયફ્રેન્ડ સાથે જોતા ફેન્સ અવાર નવાર ટ્રોલ કરતા રહે છે.