મનોંરંજનની ઇન્સ્ટ્રીઝમાં કપલને લઈને બ્રેકઅપની ખબરો આવતી રહે છે જેમાં બૉલીવુડ હોય કે હોલીવુડ બધાની જિંદગીમાં ઉતાર ચડાવ આવતા રહે છે અત્યારે હોલીવુડ પૉપ સ્ટાર રિહાનાની જિંદગીથી જોડાયેલ ખબરો હાઈલાઈટ થઈ રહી છે એક બાજુ રિહાના પોતાના બેબી બમ્પની તસ્વીર વાયરલ થઈ રહી છે.
જયારે બીજી બાજુ તેમનો બોયફ્રેન્ડ રોકી સાથે ચીટિંગ કેસની ખબરો બનેલ છે થોડા દિવસો પહેલા ખબર આવી હતી કે રિહાનાના બોયફ્રેન્ડ રોકીએ તેને દગો આપ્યો છે તેના બાદ બંનેના સબંધ તૂટવાની તૈયારીમાં છે તેના બાદ હવે હોલીવુડના મીડિયા રિપોર્ટ મુજબ રિહાના તેના બોયફ્રેન્ડને માફ કરવાની તૈયારીમાં છે.
એવામાં રિહાના બોયફ્રેન્ડ રોકી સાથે જોવા મળી છે આમ પણ રિહાના પોતાની બોલ્ડ તસવીરોના લીધે હંમેશા સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય રહે છે એવીજ રીતે તેઓ પોતાનું બેબી બમ્પ ફ્લોન્ટ કરતા તસ્વીર શેર કરી છે તેઓ બહુ જલ્દી એક બાળકની માં બનવા જઈ રહી છે મિત્રો આ મામલે તમે શું કહેશો.