Cli

આજકાલ છવાયેલ આ યુવક શું ડુપ્લીકેટ ટેટુ બનાવીને બધા સ્ટારને સૌથી મોટો ફેન બતાવી રહ્યો છે ?

Bollywood/Entertainment

આજકાલ મીડિયામાં નવું ચલણ આવી ગયું છે મીડિયા સામે અચાનક એક ફેન આવે છે તેઓ પોતાના શરીર પર બાંધેલ કપડું હટાવવાનું કહે છે જયારે એ સેલિબ્રિટી કપડાને હટાવે છે ત્યારે એક્ટર પોતાની શકલનું ટેટુ જોવે છે તેના બાદ હાજર મીડિયા તે ફેનની ફોટો પાડવા લાગે છે વાત ત્યાં સુધી તો હજમ થઈ પરંતુ પછી એજ ફેન.

એક બીજા સેલિબ્રિટી પાસે પહોંચે છે અહીં પણ પેલી એક્ટરની જેમજ આ એક્ટરને તેનું ટેટુ બતાવે છે કયારેક છાતીમાં ટેટુ ક્યાંક હાથ પર ટેટુ ખુદને સ્ટારનો સૌથી મોટો ફેન સાબિત કરવો અને પછી બધી મીડિયા પોતની તરફ લાવવી એવું કરનાર યુવક બધી બાજુ છવાયેલ છે અહીં આ યુવક રણવીર પાસે પણ પહોચ્યો હતો.

અમને લાગ્યું કે રણવીર સામે પણ એમનું ટેટુ બતાવશે પરંતુ ત્યાં તેણે એવું ન કર્યું આ કોણછે એ અમે તમને નહીં જણાવવા માંગતા પરંતુ તેના હાથ પર ટેટુ સામે જરૂર તમારું ધ્યાન દોરવા માંગશું પહેલી વાત તો આટલા ગંદા ટેટુ કોણ આર્ટિસ બનાવે તારા સુતરિયાનું ટેટુથી તારાની સકલ બિલકુલ નથી મળતી.

કાર્તિક આર્યન વાળું ટેટુ તો તેનાથી બકવાસ હતું શું સાચેજ આ ટેટુ સાચું હશે શું સાસેજ દર્દ સહન કરીને આ ફેને ટેટુ બનાવ્યા છે તેના પર તો આપડે કઈ ન કહી શકીયે પરંતુ આ પ્રકારની હરકત પર એક્ટરે જરૂર કહેવું જોઈએ યુવકોએ આ પ્રકારની હરકતો ન કરવી જોઈએ કારણ આ પ્રકારનો પ્રેમ બતાવવો બહુ ખતરનાક કહી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *