શાહરુખ ખાન અને સલમાન ખાનને પાછળ છોડીને અક્ષય કુમાર હાલમાં આગળ વધી રહ્યા છે અક્ષયે એવું કામ કરી દીધું છે જેનાથી અન્ય સ્ટારને સો ટકા જલન થશે અક્ષય કુમારે મુંબઈમાં એક આલીશાન ફ્લેટ ખરીદ્યો છે અને આ કોઈ સામાન્ય ઘરની જેમ નથી આજના સમયની સૌથી સારામાં સારી સુવિધા આ ફ્લેટમાં છે.
જેપકી ડોટ કોમના મુજબ અક્ષય કુમારે જાય બિલ્ડરથી આ પ્રોપર્ટીને ખરીઘી છે બિલ્ડિંગમાં અલ્ટ્રા મોડર્ન થ્રિ અને ફોર બીએચના લક્ઝ્યુરિસ ઘર છે અહીં ફ્લેટમાં એક લિવિંગ રૂમ એક ટેક એરિયા એક ડાયનિંગ એરિયા માસ્ટર બેડરૂમ એક ગેસ્ટ બેડરૂમ બાળકોનું બેડરુમ કિચન અને બાથરૂમ સામેલ છે.
અહીં એક ફ્લેટની કિંમત લગભગ 8 કરોડ છે મુંબઈના પોશ એરિયામાં બનેલ આ ઘરમાં અક્ષય કુમાર ખુદ નહીં રહેવાના અહીં એમણે ફક્ત રોકાણ માટે ખરીદ્યું છે અક્ષય અત્યારે જે ઘરમાં રહેછે તે ઘર બિલકુલ બીચની સામે છે અને તેની કિંમત લગભગ 80 કરોડ છે અક્ષય કુમાર છેલ્લા 2 વર્ષથી સૌથી વધુ કમાણી કરી રહ્યા છે.
ગયા વર્ષે અક્ષય કુમારે ફિલ્મો અને પોતાના બિઝનેશથી લગભગ 1200 કરોડ કમાણી કરી હતી અક્ષય કુમાર જેટલી સફળતા અત્યારે બોલીવુડમાં બીજો કોઈ સ્ટાર નથી કરી રહ્યા 50 વર્ષથી ઉપર ઉંમર થઈ છતાં આજકાલના નવજવાન પર અક્ષય ભારે પડી રહ્યા છે મિત્રો તમે શું કહેશો સ્ટાર અક્ષય કુમાર વિશે.