Cli

દિશા પટણીએ સમુદ્ર કિનારે થી શેર કરી હોટ તસ્વીર જોઈને તમે જ કહેશો વાહ…

Bollywood/Entertainment Breaking

દિશા પટણીએ ટૂંક સમયમાં બોલીવુડમાં પોતાનું આલગ નામ બનાવ્યું છે તેઓ બોલીવુડની એ અભિનેત્રીઓ માંથી માનવામાં આવે છે જેની સોસીયલ મીડિયામાં સમય સમયે તસ્વીર વાઇરલ થતી રહે છે દિશા સોસીયલ મીડિયામાં ખુબજ એકટીવ રહે છે અને પોતાની હોટ તસ્વીર શેર કરતી રહે છે.

હાલમાં જ દિશા પટણીએ સોસીયલ મીડિયામાં પોતાની તસ્વીર શેર કરી છે જેમાં તેઓ ખુબજ સુંદર લાગી રહી છે અહીં તસ્વીરને બહું પસંદ પણ કરવામાં આવી રહી છે તસ્વીરને દિશા પટણીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરીમાં એક સુંદર તસવીર શેર કરીછે આ તસવીરમાં જોઈ શકાય છેકે

દિશા પટણી બીચ પર ઉભી જોવા મળી રહી છે અને દિશા નીચે જોઈ રહી છે દિશા સૂર્યના કિરણો વચ્ચે ખૂબ જ સુંદર લાગી રહીછે આ તસવીરમાં દિશાએ ક્રીમ કલરની બિકીની પહેરી છે તેની સાથે દિશાએ પોતાના વાળ પણ ખુલા રાખ્યા છે દિશાની આ તસ્વીર સોસીયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *