એકટર્સ કેટરિના કેફ ને હાલ માં મુંબઈ એરપોર્ટ પર મીડિયા દ્વારા ક્લિક કરી ભારતીય વસ્ત્ર માં કેટરિના કેફ નેટજિન્સ્ નું દિલ જીતી લીધું છે એક તરફ એમના ચાહકો સુંદરતા પર એકર્ષિત છે તો બીજી તરફ કેટરિના પ્રેગ્નન્સીના અટકળો ફરી તેજ થઈ ગયા છે પીળા રંગ ના ખુલા ડ્રેશ અને મેચિંગ.
પાયજામાં માં હંમેશા ની જેમ સુંદર લાગી રહી હતી અને સુંદર જૂતા થી એમની સુંદરતા પૂર્ણ કરી હતી પરંતુ ખુલા ખુલા કપડાં જોઈ ને ચાહકો સવાલ કરી રહ્યા છે કે સુ અભિનેત્રી કેટરિના કેફ પ્રેગનેંટ છે કેટરિના કેફ અને વિકી કૌશલે જ્યાર થી લગ્ન કર્યા છે ત્યારથી અભિનેત્રી પ્રેગનેંસી ને લઈ ને.
સમય સમયે અટકળો લગાવી રહ્યા છે છેલ્લા 1 વર્ષ માં અભિનેત્રી કેટરિના કેફ ના ગર્ભવતી હોવા ના સમાચાર 6. 7 વખત લગભગ સામે આવ્યા છે કેટરિના હાલ માં એમના ફિલ્મ ના કામ અને શુટિંગ માં વ્યસ્ત છે આ ફિલ્મ નું નામ મેરિ ક્રિસમસ છે એનું નિર્માણ શ્રીરામ રાઘવાન કરી રહ્યા છે.
કેટરિના કેફ ના ઘણી વખત એવા સમાચાર જોવા મળ્યા છે અભિનેત્રી ની અફવાઓ થોડા સમય પેહલા જ ઉડી હતી જયારે એ લુઝ ફિટિંગ કપડાં માં એરપોર્ટ પર જોવા મળી હતી લોકો એમને જોઈ ને કોમેન્ટો કરી રહ્યા છે કે કેટરિના પ્રેગનેંટ છે ત્યાર કેટરિના ના ચાહકે કેટરિના નું પક્ષ લેતા કહ્યું.
કે સુ માણશ ત્યારે જ ઢીલા કપડાં પહેરે જયારે તે પ્રેગનેંટ હોય આ પછી કેટરિના કેફ વિકી કૌશલ સાથે વેકેશન પસાર કરતી જોવા મળી જેને બેબીમૂન એટલે કે ગર્ભ દરમિયાન ટ્રીપ કહેવામાં આવે છે ત્યારે વિકી અને કેટરિના ની ટીમ આ ખબર ને સતત નકારી રહ્યા હતા મિત્રો આ મામલે તમે શું કહેશો.