નમસ્કાર અને ગુજરાતમાં ચોમાસું પૂર્ણ થઈ ગયું પણ હજી પણ વરસાદની આગાહી છે હવામાન નિષ્ણાંત હવામાન વિભાગની આગાહી પ્રમાણે નવરાત્રીના સમયે એટલે 10 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે અને આગલા દિવસથી જ ઘણા બધા વિસ્તારોમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ પડવાનો છે ભારે પવન ફુકાય એવી સંભાવનાઓ છે એક્ટિવિટી થવાની પણ સંભાવના છે દક્ષિણમાં અત્યારે હલચલ છે એટલે કે અરબી સમુદ્ર બંગાળની ખાડીની હલચલને કારણે દક્ષિણના ના મોટા ભાગના વિસ્તારોમાં એક સિસ્ટમની અસર છે અને એ સિસ્ટમની અસર સંભવિત રીતના ગુજરાત સુધી પહોંચી શકે છે. આ તમે જુઓ આખો વિસ્તાર તમને અહીંયા ગ્રીન દેખાતો હશે રેડ દેખાતો હશે આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
આ બાજુ બાંગ્લાદેશની પાસે એટલે બધી જ જગ્યાએ ભારે વરસાદ છે ત્યાં અરબી સમુદ્ર અને બંગાળની ઘાડી આ બાજુ બંગાળની ઘાડી એક્ટિવ છે એટલે અને આ બાજુ અરબી સમુદ્ર એક્ટિવ છે એટલે અહીંયા એક સિસ્ટમ બનતી દેખાય છે અરબી સમુદ્રમાં એ આ તરફ તમને દેખાતી હશે ઓમાનની નજીક યમનની નજીક એક સિસ્ટમ છે અને સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી અને ગુજરાત તરફ આવી શકે છે ગુજરાતની સ્થિતિ તમે જુઓ તો તમે દરિયાકાંઠાના વિસ્તારમાં તમને એકદમ છૂટો છવાયા વરસાદ દેખાતો હશે પોરબંદર જૂનાગઢ વેરાવળના વિસ્તારમાં આ બાજુ જામનગર અને ઓખાવાડા દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ દેખાતો હશે. ધીરે ધીરે સામાન્ય મધ્યમ વરસાદ થોડો તીવ્ર બને એવી સંભાવનાઓ છે. 10 તારીખથી વરસાદનો એક રાઉન્ડ શરૂ થશે જે મધ્યમ વરસાદ લઈને આવશે અતિભારે વરસાદ ક્યાંય નથી પડવાનો અને એ પણ છૂટો છવાયો વરસાદ પડશે. એટલે એવું નથી કે આખા વિસ્તારમાં વરસાદ પડે. જ્યારે આપણે અમદાવાદની વાત કરતા હોઈએ
તો એવું ન હોય કે અમદાવાદમાં બધે જ વરસાદ પડે. અમુક વિસ્તારોમાં છૂટો સવા વરસાદ પડી ઝાપટા પડી અને જઈ શકે છે સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ પણ અહીંયાથી એક પસાર થઈ રહી છે નેપાળ ઉપરથી સિસ્ટમ પસાર થઈ જશે એટલે એક બાજુ દક્ષિણ અને એક બાજુ ઉપરના વિસ્તારોમાંથી ઉત્તરના વિસ્તારોમાંથી જે સિસ્ટમો જે છે એની અસરને કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના છે 10 તારીખ સુધીમાં સંભવિત રીતના એ સિસ્ટમની અસરને કારણે છૂટોછવાયો વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડવાની સંભાવના છે દરિયાકાંઠાથી ટ્રક ખેંચાઈને આવે છે મુંબઈમાં વરસાદની સંભાવના છે 10 તારીખ 11 તારીખની આસપાસ છૂટો છવાયો મધ્યમ વરસાદ ગુજરાતમાં પડશે સાથે જ પાકિસ્તાન તરફથી એક સિસ્ટમ આવી રહી છે અહીંયા તમને એક સિસ્ટમ દેખાતી હશે સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે એટલી મજબૂત સિસ્ટમ નથી એટલે એકદમ સામાન્ય મધ્યમ વરસાદ લઈને આવી શકે છે
પણ અત્યારે સૌથી અતિ મહત્વપૂર્ણ વાત એ છે કે બંગાળની ઘાડી અને અરબી સમુદ્ર આપણે ધ્યાનથી જોઈએ તો આપણને ખ્યાલ આવે કે બંને જગ્યાએ એક પછી એક સિસ્ટમો બનતી દેખાય છે ચોમાસાની વિદાય આપણે થઈ ગઈ છે પણ વિદાય પછી પણ એવું એવું નથી કે વરસાદ નથી પડવાનો અરબી સમુદ્ર બંગાળની ઘાડી બંને સક્રિય છે અને અલડીનોની અસરને કારણે આપણે જોયું આ વખતે કે અરબી સમુદ્ર એટલું સક્રિય રહ્યું જ નથી એટલે ચોમાસાની વિદાયનો સમય આવ્યો ત્યારે અરબી સમુદ્ર એક્ટિવ થયું અને એટલે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી જ્યારે એક્ટિવ હોય ત્યારે સંભવિત વરસાદની આગાહી ગુજરાતમાં પણ થતી હોય છે. દરિયાગાંઠાના વિસ્તારો એ સાવધાન રહેવાનું છે ત્યાં વરસાદની સંભાવના છે. આ નવરાત્રીમાં નોરતામાં વરસાદ પડે એવી આગાહી અંબાલાલ કાકા દ્વારા કરી દેવામાં આવી છે. મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે અતિભારે વરસાદની ક્યાંય આગાહી નથી. હવામાન નિશાંત હવામાન વિભાગ બધાનું એવું કહેવું છે કે અલની અસરને કારણે માવઠા પડશે પણ એ માવઠા એટલા અતિ મજબૂત માવઠા નહી હોય સામાન્ય મધ્યમ વરસાદ પાડી જાપટાવાળા વરસાદ પાડી અને માવઠા જતા રહેશે. હવામાન નિશાંત અંબાલાલ કાકાની આગાહી શું કહે છે કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે નવરાત્રીમાં ક્યારે વરસાદ પડવાનો છે તે સાંભળો. આગામી 48 કલાસમાં રાજ્યના ભાગોમાં વાધારો આવવાની શક્યતા છે
પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહે તારીખ 12 સુધીમાં એક વેસ્ટર્ન ડિસ્ટમબન એટલે કે પશ્ચિમ વિક્ષેપના લીધે આ વાદળો આવવાની શક્યતા રહે પણ ઉલ્લેખનીય છે કે આ આ આ વાદળો બાદ પણ હવામાનમાં વારંવાર પલટા આવવાની શક્યતા રહેશે. લગભગ બંગાળ સાગર પણ સક્રિય થવાની શક્યતા રહે છે અને તારીખ 11 થી 20 માં બંગાળ સાગર સક્રિય બની શકે તારીખ 11 થી તારીખ 11 થી 12 કે ક્યાંક 13 તારીખ સુધીમાં નવરાત્રીના શરૂઆતમાં ક્યાંક વાદળવાયુ આવાની શક્યતા રહે અથવા તો ક્યાંક હળવો વરસાદ પડી શકે પરંતુ તારીખ 17 ઓક્ટોબર થી 20 ઓક્ટોબર વચ્ચે બંગાળ ઉસાગર વધારે સક્રિય થાય અને લો પ્રેશર બનવાની શક્યતા રહે જેના લીધે લગભગ તેના ભેદના કારણે મધ્ય ગુજરાતના ભાગો મધ્ય પ્રદેશના ભાગો સુધીમાં અને મધ્ય ગુજરાતના ભાગો સુધીમાં પણ તેની અસર આવી શકે કદાચ લગભગ મહારાષ્ટ્રના મહારાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો સુધી પણ તેની અસર આવવાની શક્યતા રહે