વિશ્ર્વભર માં મિસ યુનિવર્સ નો તાજ સુદરતા ને સમર્પિત રહે છે સાલ 2021 માં ભારતની હરનાઝ સંધુની સુદંર તા થી તેને મિસ યુનિવર્સ નો તાજ પહેરાવવામાં આવ્યો હતો પરંતુ વજન વધી જવાના કારણે તેને આ તાજ ગુમાવવાનો વારો આવ્યો હતો સાલ 2022 માં મિસ યુનિવર્સ નો તાજ યુ એસ સ્ટેટ ટેક્સાસ.
ફેસન ડીઝાઇનર આર આર બ્રોની ગગ્રેબીયરના નામે થયો હતો પોતાનુ સન્માન છોડતી વખતે ભારતની હરનાઝ સંધુ ખુબ દુઃખી જોવા મળી હતી આ સમયે તે અનોખી ડ્રેસિંગ સેન્સ માં આવી હતી જે ખુબ ચર્ચાઓ માં રહી હતી તેના ડ્રેસીસ પણ બે ભારતીય મિસ યુનિવર્સ ની તસ્વીરો હતી જેમાં.
1994 સુસ્મિતા સેન અને 2000 માં લારા દત્તા જે ભારતની અભિનેત્રીઓ મિસ યુનિવર્સ રહી ચુકી હતી તેની તસવીરો સાથે હરનાઝ સંધુ પહોંચી હતી હરનાઝ સંધુ ના વજન વધવા ના કારણે સોશિયલ મીડિયા પર ઘણા બધા યુઝરો તેને ખૂબ જ ટ્રોલ કરતા હતા પરંતુ તે હરનાઝ સંધુ ની મજબૂરી તકલીફો.
અને બિમારી થી અજાણ હતા મજાક ઉડાળતા લોકોને હરનાઝ સંધુ એ ખુલાસો કરી જણાવ્યું હતું કે તેને સેલીયાક નામની બિમારી થઈ છે જે તેને ગ્લુટેક થી એનર્જી બનાવે છે જે ઘઉં જવ રાઈ જેવા પ્રોટીન માં જોવા મળે છે ગ્લુટેક એનર્જીના કારણે તેનું વજન વધી ગયું હતું તેના ચહેરા પર પણ તેની.
અસર જોવા મળી હતી તેને જણાવ્યું હતું કે હું ઘઉંની રોટલી પણ નથી ખાતી સાથે ટ્રોલરો જવાબ આપતા તેને કહ્યું હતું કે હું હંમેશા આત્મવિશ્વાસુ અને હિંમતવાન રહી છું હું ભલે જાડી હોય કે પાતળી હોય આ મારું શરીર છે હું મારી જાતને પ્રેમ કરું છું તેમ જણાવીને તેને ટ્રોલરો ને જવાબ આપ્યો હતો.