બોલીવુડ અભિનેત્રી સાક્ષી મલીક પોતાની બોલ્ડનેશ લાઈમલાઈટમાં છવાયેલી રહે છે બિકીની અને વેસ્ટન આઉટફીટ માં ફેન્સ ને મદહોશ કરતી સાક્ષી મલીકે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત સોનુ કે ટીટુ કી સ્વીટી થી કરી હતી તેનો દમદાર અભિનય દર્શકો એ ખુબ પસંદ કર્યો હતો જે ફિલ્મનું ગીત બોમ્બે.
ડીગી ડીગી ખૂબ જ લોકપ્રિય બન્યું હતું જેમાં સાક્ષી મલિકનો ડાન્સનો દર્શકો જોઈને તેના દિવાના બની ગયા હતા ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટી ફિલ્મ માં શ્રેષ્ઠ અભિનય થકી સાક્ષી મલીક ને ફિલ્મ ફેર એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી સાલ 2020 માં તેને સંતુલ કટાહરા સાથે સગાઈ કરી પોતાના ભાવી પતિ.
સાથે વેકેશન ટ્રીપ પર સાક્ષી મલીક છે એ વચ્ચે તાજેતરમાં પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થી સાક્ષી મલીકે હોટ અને બોલ્ડ તસવીરો શેર કરી છે જેમાં તે અલગ અલગ અદાજંમા જોવા મળે છે સ્ટાઇલીસ બિકીની પહેરીને તેને પોતાનુ બોલ્ડ લુક ફોન્ટ કર્યું છે અલગ અલગ બિકીની પહેરી પોતાના મદમસ્ત ભરાવદાર.
નિતંબો ફોન્ટ કરીને તે પોઝ આપી રહી છે લાલ બિકીની માં તેનું છલકાતું યૌવન જોઈ ફેન્સ ઘાયલ થયા છે માદક અને કામુક અદામાં તે ફેંન્સને મદહોશ કરતી જોવા મળે છે ઓપન હેર લાઈટ મેકઅપ માટે ખૂબ જ સુંદર લાગી રહી છે તેની છલકાતી જવાની નો ઉભાર જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં છે તો ઓરેંજ બિકીની માં.
હાથમા ફળો પકડીને તે શાનદાર અંદાજમા પોઝ આપી રહી છે તેની તસવીરો ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે અને આ તસવીરો પર મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે સાક્ષી મલીક ના ઈન્સ્ટાગ્રામ પર 6 મીલીયન થી વધુ ફેન ફોલોવર છે જે તેની દરેક અદાઓ પર ફિદા રહે છે અને તેની તસવીરો અને વિડીઓ ને પસંદ કરતા રહે છે.