બૉલીવુડ એક્ટર સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને હજુ સુધી ફિલ્મોમાં ડેબ્યુ નથી કર્યું પરંતુ સ્ટારકિડ હોવાથી તેઓ હંમેશા ચર્ચામાં રહે છે એમનો એક વિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે તેઓ રંગે રંગાયેલ રોડ પર ગાડીની રાહ જોઈને ઉભેલ જોવા મળી રહ્યા છે ત્યારે અચાનક એમની.
જોડે કેટલાક ભિખારી આવી જાય છે અને હોળી તહેવાર હોવાથી એમની જોડે ખાવા માટે પૈસા માંગવા લાગે છે અહીં આ દરમિયાન સૈફનાં પુત્રની પ્રતિક્રિયા જોઈને તમે પણ તેના પર ફિદા થઈ જશો વિડિઓમા જોઈ શકાય છેકે હોળી ખેલ્યા બાદ ઇબ્રાહિમ અલી ખાન રોડ પર જોવા મળી રહ્યા છે અને પોતાની ગાડીની રાહ જોઈ રહ્યા છે.
આ દરમિયાન ભિખારી એમની જોડે પૈસા માંગવા આવે છે પરંતુ ઇબ્રાહિમ પ્રેમથી તે બાળકો જોડે આવે છે અને કહે છેકે એમની જોડે પાકેટ નથી વિડીઓમાં ભલે એમનો અવાજ સંભળાઈ નથી રહ્યો પરંતુ એમના અંદાજથી એમની જોડે પૈસા અથવા પાકેટ નથી તેવો ઈશારો કરી રહ્યા છે સૈફનાં પુત્ર ઇબ્રાહિમનો.
આ વિડિઓ સોસીયલ મીડિયામાં શેર થઈ રહ્યો છે જણાવી દઈએ ઇબ્રાહિમના ડેબ્યુને લઈને હંમેશા ચર્ચા થતી રહે છે બતાવાઈ રહ્યું છેકે કરણ જોહરની ફિલ્મથી તેઓ ડેબ્યુ કરી શકે છે પરંતુ તેઓ કેમેરા આગળ નહીં પરંતુ કેમેરા પાછળ આસિસ્ટન ડાયરેક્ટર રહેશે તેવું બતાવાઈ રહ્યું છે મિત્રો તમે શું કહેશો આ મામલે.