અનન્યા પાંડે પણ ફેશનને લઈને હંમેશા ચર્ચાનો વિષય રહે છે હાલમાં કરણ જોહરની કંપની ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વ મહેતાના 50માં જન્મદિવસ પર કરણ જોહરે ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું આ પાર્ટીમાં કેટરીના કૈફથી લઈને સાઉથના સ્ટાર અને અનન્યા પાંડે પણ જોવા મળી હતી પરંતુ અહીં પાર્ટીમાં.
બધાની નજરો અનન્યા પર ચોંટી ગઈ હતી કારણ કે અનન્યા અહીં અલગ જ ફેશનમાં જોવા મળી હતી આ પાર્ટીમાં અનન્યા પાંડેએ સીથ્રુ કાળા કલરનું ગાઉન પહેરેલ જોવા મળ્યું જેને કારણે તેઓ સોસીયલ મીડિયામાં ટ્રોલ થઈ ગઈ હતી કારણ કે અનન્યા એ પહેરેલ ગાઉન મલાઈકા અરોડાએ પહેરેલ જેવું સેમ હતું.
જણાવી દઈએ આવું સેમ ગાઉન મલાઈકાએ ફરહાન અખ્તર અને શિવાની દાંડેકરની પાર્ટીમાં પહેરીને આવી હતી એટલે લોકોએ અનન્યાની તુલના મલાઈકાથી કરી હતી અને મલાઈકાના કપડાં પહેરીને આવી ગઈ તેવું કહીને અનન્યાને સોસીયલ મીડિયામાં ટ્રોલ કરી હતી મિત્રો તમે શું કહેશો આ મામલે.